2,500 કરતા પણ ઓછી કિંમતમાં મળે છે, આ બેસ્ટ Wireless Power bank

By Gizbot Bureau
|

Top Wireless Power banks under 2500: જો તમે પણ કેબલ ફ્રી પાવર બેન્ક લેવા ઈચ્છી રહ્યા છો, પણ તમારું બજેટ ઓછું છે, તો પછી ચિંતા કરવાની જરૂર નથી. હમ હૈ ના! આ આર્ટિકલમાં અમે તમને વાયરલેસ પાવર બેન્કનું એવું લિસ્ટ જણાવીશું, જેની કિંમત 2,500ની અંદર અંદર છે. આ પાવર બેન્ક તમારા ફોનને ગમે ત્યારે, ગમે તે સ્થળે ચાર્જ કરવામાં મદદ કરશે.

2,500 કરતા પણ ઓછી કિંમતમાં મળે છે, આ બેસ્ટ Wireless Power bank

PTron Dynamo Arc 10000mAh

PTron Dynamo Arc 10000mAh પાવર બેન્કની મૂળ કિંમત તો 4,899 રૂપિયા છે, પરંતુ એમેઝોન ઈન્ડિયા પરથી હાલ ગ્રાહકો ડિસ્કાઉન્ટ સાથે આ પાવર બેન્ક માત્ર 1,399 રૂપિયામાં ખરીદી શકે છે. 10,000 mAhની કેપેસિટી ધરાવતી આ પાવર બેન્ક 15Wના મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટ અને 20Wના વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

Xiaomi Wireless Power Bank

Xiaomi Wireless Power Bankની કેપેસિટી 10,000 mAhની છે, જે 10 Wના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જો તેની કિંમતની વાત કરીએ તો એમેઝોન ઈન્ડિયા પર હાલ આ પાવરબેન્ક પણ ડિસ્કાઉન્ટેડ કિંમતે મળી રહી છે. એમેઝોન પરથી તમે આ પાવરબેન્ક માત્ર 2,499 રૂપિયામાં ખરીદી શક્શો.

Ambrane MagSafe Wireless

Ambrane MagSafe Wireless હાલ એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહી છે. આ ડિસ્કાઉન્ટ બાદ આ પાવરબેન્કની કિંમત 1,499 રૂપિયા જ રહે છે. આ પાવરબેન્ક ઘણી ડિવાઈસ માટે 22.5 W ચાર્જિંગ આઉટપુટ આપે છે.

Portronics Luxcell wireless Mini

Portronics Luxcell wireless Mini વાયરલેસ પાવરબેન્કની કિંમત 3,999 રૂપિયા છે, જે હાલ એમેઝોન પર મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. હાલ આ પાવરબેન્ક માત્ર 1,249 રૂપિયામાં રીદી શકાય બેન્કની કેપેસિટી 10,000 mAhની છે, સાથે જ તેમાં 22.5 Wનું ચાર્જિંગ આઉટપુટ અને અન્ય ફીચર્સ પણ મળે છે.

Ambrane 10000 mAh Magsafe

Ambrane 10000 mAh Magsafe પાવરબેન્ક પર પણ એમેઝોન હાલ 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જે બાદ તેની કિંમત 1,998 રૂપિયા થઈ ગઈ છે. આ પાવરબેન્ક 15 W વાયરલેસ ચાર્જિંગ અને 22.5 W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે.

Best Mobiles in India

English summary
Wireless Power bank under 25000 on Amazon

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X