એક વર્ષ માટે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવા બદલ રૂ. 72 લાખ નું ઇનામ

|

વિટામિન વોટર કે જે કોક કોલા ની કંપની છે, તે તમને $100,000 (અંદાજે રૂ. 72 લાખ) નું ઇનામ તમને સ્માર્ટફોન વિના રહેવા માટે આપી રહ્યું છે. યુ.એસ. સ્થિત કંપની એક વર્ષની સ્પર્ધા માટે વિટામિન વૉટર સ્ક્રોલ ફ્રી ચલાવી રહી છે જેનો હેતુ લોકોને એક વર્ષ માટે તેમના સ્માર્ટફોન્સને ખલેલ પહોંચાડવાનો છે.

એક વર્ષ માટે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવા બદલ રૂ. 72 લાખ નું ઇનામ

આ કંપની 8 જાન્યુઆરી 2019 સુધી એન્ટ્રી ને સ્વીકારી રહી છે, અને તેના માટે તમારે એક અલગ ટ્વિટ અથવા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુકવી પડશે અને તેના ઉપર થી કેન્ડીડેટ્સ ને શોર લિસ્ટ કરવા માં આવશે. અને ત્યાર બાદ તેમણે એક વર્ષ માટે સ્માર્ટફોન વિના રહેવું પડશે.

અને સહભાગીઓ ને સિવિલાઈઝેશન થી સંપૂર્ણ પણે કટ ઓફ નહિ કરી દેવા માં આવે. તેમને 1996 નો એક ફોન આપવા માં આવશે કે જે લગભગ એક ફીચર ફોન હશે અને તે ફોન ની અંદર ઇન્ટરનેટ કનેકશન નહિ આપવા માં આવે, જેથી તેઓ તે ફોન માંથી ફોન કોલ્સ કરી શકે. અને તેઓ આ સમયગાળા દરમ્યાન લેપટોપ અથવા કોમ્પ્યુટર નો ઉપીયોગ પણ કરી શકે છે. અને વોઇસ એક્ટિવેટેડ ડિવાઇસીસ જેવા કે ગુગલ હોમ અથવા એમેઝોન એકો નો પણ ઉપીયોગ કરી શકે છે. પરંતુ તે પોતાનો અથવા બીજા ના સ્માર્ટફોન કે ટેબલેટ નો ઉપીયોગ કરી શકતા નથી.

અને આ સ્પર્ધા ની અંદર ભાગ લેવા માટે તમારે ટ્વિટર પર અથવા ઇન્સ્ટાગ્રામ પર ક્રિએટિવલી જણાવવા નું રહેશે કે તમે આવનારા વર્ષ ની અંદર શું કરશો સ્માર્ટફોન અને ટેબ્લેટ વિના, #NoPhoneforaYear and #contest. હેશટેગ ના ઉપીયોગ દ્વારા તમે ટ્વિટ અથવા ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ કરી શકો છો.

અને જો તમે 6 મહિના પણ સંપૂર્ણ પણે સ્માર્ટફોન વિના રહેશો તો પણ એ કંપની તમને $10,000 અંદાજે રૂ. 7.2 લાખ આપશે, જો તમે 6 મહિના પણ તેના વિના ર્હસિ શકશો તો.

કોકા-કોલાની માલિકીની કંપની કહે છે કે તે મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ, સર્જનાત્મકતા અને મૌલિક્તા, રમૂજ અને બ્રાંડ ટોનલિટી અને વ્યકિતત્વને કેવી રીતે અનુકૂળ બને તે અંગેની સબમિશંસનો ન્યાય કરશે. સબમિશન જે ઉચ્ચતમ સ્કોર જીતશે.

અને આ કોન્ટેસ્ટ ના અંત માં જેટલા પણ લોકો એ ભાગ લીધો છે તેમને આ સમય ગાલા દરમ્યાન સ્માર્ટફોન નો ઉપીયોગ કર્યો છે કે નહિ તે જાણવા માટે તેમણે એક લાઈ ડિટેક્ટર ના ટેસ્ટ માંથી પસાર થવું પડશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Win Rs 72 lakh for not using your smartphone for a year

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X