તમે કઈ રીતે ઝીયામીના સ્માર્ટફોનને ફ્રી માં જીતી શકો છો

By Gizbot Bureau
|

પોતાની પાંચમી વર્ષગાંઠ અને ભારતની અંદર ઉજવવા માટે riyami દ્વારા એક નવા પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવે છે જેનું નામ છે એમ આઈ ફેન્સ જેની અંદર કંપની પોતાને યૂઝર્સને redmi note 7 3gb અને 32gb redmi note 7 અને રેડમિ સેવન દર અઠવાડિયે જીતવાનો ચાન્સ આપશે. કંપની દ્વારા દર અઠવાડિયે પાંચ વિજેતાને જાહેર કરવામાં આવશે કે જે 28મી જૂનથી 19 જુલાઈ સુધી ચાલશે. તેનો અર્થ એ થાય છે કે વીસ દિવસ ચાલવા જઈ રહેલા આ પ્રોગ્રામ ની અંદર કંપની દ્વારા ૨૦ હેન્ડસેટ ને આપવામાં આવશે.

તમે કઈ રીતે ઝીયામીના સ્માર્ટફોનને ફ્રી માં જીતી શકો છો

આ પ્રોગ્રામ ની અંદર વિજેતાઓને લકી ડ્રો ની સિસ્ટમ થી પસંદ કરવામાં આવશે અને prepaid ઓર્ડર કે જે રૂપિયા 1000 nashe માત્ર તે યૂઝર્સને કુપન આપવામાં આવશે કે જે નીચે એકાઉન્ટના સમયે અવેલ કરી શકાશે.

Redmi note 7s ના 3gb રેમ અને 32gb ઇન્ટરનલ સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત રૂપિયા 10,999 છે redmi note 7 3gb રેમ અને 32gb ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂપિયા 9,999 છે અને રેડમિ સેવન ના 3gb રેમ અને 32gb ઇન્ટરનલ સ્ટોરેજ ની કિંમત રૂપિયા 8999 છે.

અને તેની સાથે સાથે કંપની દ્વારા તેઓની નવી આવનારી પ્રોડક્ટ વિશે પણ તેજ કરવામાં આવ્યું હતું. કંપની mi ટ્રક બિલ્ડર ને લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે તે પોસ્ટની અંદર થી જાણવા મળી રહ્યું છે કે તેની અંદર 500 પાર્ટ્સ આપવામાં આવશે અને સ્ટીયરિંગ વ્હીલ કંટ્રોલ સિસ્ટમ પણ આપવામાં આવશે. અને બીજી એક પ્રોડક્ટ કે જેના નામ ની પુષ્ટિ કરવામાં આવી નથી તે એ છે.

કે એમ આઈ રિચાર્જેબલ એલઇડી લેમ્પ કે જેની અંદર ત્રણ કલર ટેમ્પરેચર મિનીમલ ડિઝાઇનની સાથે આપવામાં આવશે. અને તેની સાથે સાથે કંપની દ્વારા બે નવી ઓડિયો પ્રોડક્ટ વિશે પણ કરવામાં આવ્યું હતું અને જે ઈમેજીસ ને શેર કરવામાં આવી હતી તેના પરથી એવું લાગી રહ્યું છે કે તે ઓવર દિયર હેડફોન્સ અને તે એક નેટ બેન્ડ ડિઝાઇનની સાથે આવશે તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે સાથે કંપની એક નવા સુપર ફાસ્ટ ચાર્જર ને પણ લોન્ચ કરી શકે છે કે જે કંપનીનું પ્રથમ ચાર્જર અથવા પાવર બેંક હોઈ શકે છે કે જે સરખા પિચર ને આપે.

કંપનીના ઇન્ડિયાના એમડી મનુ જૈન દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યું હતું કે કંપની ભારતની અંદર આવતા પાંચ અઠવાડિયાની અંદર ઘણી બધી નવી પ્રોડક્ટને ઓફર્સ ને લોન્ચ કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
Win Redmi Smartphones For Free On Xiaomi's Fifth Anniversary Celebration In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X