Just In
શા માટે હવે તમારે તમારા ગુગલ ક્રોમ ને અપડેટ કરી લેવું જોઈએ
ગુગલ દ્વારા થોડા સમય પેહલા એન્ડ્રોઇડ માટે ક્રોમ 79 લોન્ચ કરવા માં આવી રહ્યું હતું પરંતુ તેઓ ને આ રોલ આઉટ ને વચ્ચે થી અટકવું પડ્યું હતું કેમ કે તેની અંદર એક બગ વિષે રિપોર્ટ કરવા માં આવ્યું હતું કે જે વેબવયું ફ્રેમ વર્ક ના બધા જ ડેટા ને સાફ કરી નાખતું હતું. પરંતુ હવે તેને સરખું કરી નાખવા માં આવ્યું છે અને હવે બધા જ એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ અપડેટ ને પણ રોલ આઉટ કરી દેવા માં આવ્યું છે. અને તેના વિષે કંપની એ એક બ્લોગ પોસ્ટ ની અંદર પુષ્ટિ પણ કરી હતી. આ અપડેટ ને કારણે હવે તમારા ક્રોમ નું વેરિયન્ટ 79.0.3945.93 થઇ જશે અને તેની અંદર માત્ર આ બગ ને જ ફિક્સ કરવા માં નથી આવ્યું પરંતુ બીજા પણ ઘણા બધા નવા સુધારા પણ કરવા માં આવ્યા છે.

વેબ વ્યુ ના બગ ને ફિક્સ કરવા માં આવ્યું છે જેની અંદર વેબવયું માં ઘણા બધા યુઝર્સ ના એપ ના દેતા એપ ની અંદર જ દેખાય રહ્યા ન હતા. યુઝર્સ ના ડેટા નાશ પામ્યા ન હતા અને આ અપડેટ ની મદદ થી તે ફરી પાછા દેખાવા લાગશે.
અને હવે જયારે તમે કોઈ પણ વેબસાઈટ પર પાસવર્ડ નાખશો ત્યારે ક્રોમ દ્વારા તમને જણાવવા માં આવશે કે પેહલા ક્યારેય કોઈ ડેટા બ્રીચ ની અંદર શું તમારો પાસવર્ડ લીક થયો છે કે નહીં.
અને હવે ગુગલ ક્રોમ ની અંદર વર્ચ્યુઅલ રિયાલિટી માટે નો સપોર્ટ પણ જોડવા માં આવ્યો છે વેબ એક્સઆર ડીવાઈસ એપીઆઈ ને કારણે વેબ ની અંદર ખુબ જ સારો વીઆર નો અનુભવ પણ હવે મળી શકશે.
હવે યુઝર્સ બુકમાર્ક ને પણ મેનેજ કરી શકશે તેના માટે તેઓ એ બુકમાર્ક ના વિકલ્પ પર ક્લિક કરી અને તેને ઉપર અથવા નીચે થી તરફ તેમની જરૂરિયાત અનુસાર ડ્રેગ કરવા ની રહેશે.
અને એન્ડ્રોઇડ ની અંદર ગુગલ ક્રોમ ના અપડેટ ની અંદર એક નવી વસ્તુ ને પણ અપડેટ કરવા માં આવી હતી તે કે જે જગ્યા પર વેબ ડેટા ને સ્ટોર કરવા માં આવી રહ્યા હતા હવે તેને બદલવા માં આવી છે. પરંતુ ક્રોમિયમ બગ પૃષ્ઠ મુજબ, લોકલસ્ટેજ અને વેબએસક્યુએલમાંથી ડેટા - વેબ એપ્લિકેશન્સ અને પેકેજ્ડ એપ્લિકેશંસ દ્વારા ઉપયોગમાં લેવાતા બે પ્રકારનાં સ્ટોરેજ - યોગ્ય રીતે સ્થાનાંતરિત નથી અને તેથી ડેટા ઇનઍક્સેસ કરી શકાય તેવા નથી. જોકે જેવું કે ઉપર જણાવવા માં આવ્યું હવે આ સમસ્યા નું પણ સમાધાન કરી દેવા માં આવ્યું છે.
અને જો તમને ક્રોમ ના વેબ વ્યુ વિષે જાણ નથી તો જણાવી દઈએ કે, જયારે કોઈ એપ ની અંદર વેબ પેજ ને ઓપન કરવા માં આવે છે તે આ ફ્રેમ વર્ક ની મદદ થી કરવા માં આવે છે. જેમ કે જયારે પણ તમે કોઈ એપ ની અંદર થી કોઈ લિંક પર ક્લિક કરો છો અને ત્યારે તમને જે વેબ પેજ પર લોગ ઈન માટે લઇ જવા માં આવે છે તેને ક્રોમ વેબ વ્યુ ના ફ્રેમ વર્ક ની મદદ થી લઇ જવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470