Just In
શા માટે રિલાયન્સ જીઓ ના સબસ્ક્રાઇબર્સ અને માર્કેટ શેર ઘટી રહ્યા છે
એરટેલ દ્વારા જાન્યુઆરી મહિના ની અંદર 6.3 મિલિયન નવા યુઝર્સ ને પોતાની સાથે જોડવા માં આવ્યા હતા. અને તેની સામે રિલાયન્સ જીઓ દ્વારા માત્ર 3.4 મિલિયન નવા સબસ્ક્રાઇબર્સ ને પોતાની સાથે જોડવા માં આવ્યા હતા. અને ટ્રીઆરએઆઈ ના ડેટા અનુસાર એરટેલ દ્વારા હવે 334.60 મિલિયન યુઝર્સ ને સર્વ કરવા માં આવે છે. જીઓ ઓ ડિસેમ્બર મહિના ની અંદર માર્કેટ શેર 35.43 હતો કે જે અત્યારે ઘટી ને 35.30 થઇ ચુક્યો છે અને એરટેલ નો ડિસેમ્બર 2020 ની અંદર માર્કેટ શેર 29.36 હતો કે જે વધી અને 29.62 થઇ ગયો છે.

અને માત્ર તેટલું જ નહિ પરંતુ રિલાયન્સ જીઓ એ એક્ટિવ યુઝર્સ ની અંદર પણ એરટેલ કરતા પાછળ છે. રિલાયન્સ જીઓ પાસે 324.52 મિલિયન એક્ટિવ યુઝર્સ છે જયારે એરટેલ પાસે 335.77 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. જેએમ ફાઇનાન્શિયલ ગ્રુપ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે નવેમ્બર એ ડિસેમ્બર 2020 ની અંદર જે વિઝીટર લોકેશન રજીસ્ટ્રેશન ની અંદર જમ્પ ને કન્ક્લુડ કરી શકાય નહિ કેમ કે, આ મહિના ની અંદર વધારો માઈગ્રન્ટ વર્કર્સ ફરી શહેરો ની અંદર આવ્યા હોવા ને કારણે પણ થઇ શકે છે. અને તેની અસર જાન્યુઆરી 2021 ની અંદર નોર્મલ થઇ હોવી જોઈએ. તેવું જણાવવા માં આવેલ હતું.
તમને જાણી ને આષ્ચર્ય થશે કે એરટેલ દ્વારા અમુક મહિના ઓ થી નવા સબસ્ક્રાઇબર્સ ને પોતાની સાથે જોડવા માં આવી રહ્યા છે. તો આ પરિસ્થતિ ની અંદર સવાલ એ ઉભો થાય છે કે રિલાયન્સ જીઓ એ ઇન્ડસ્ટ્રી ની અંદર સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ હોવા છત્તા શા માટે નવા સબસ્ક્રાઇબર્સ ને જોડી શક્તિ નથી.
પહેલા રિલાયન્સ જીઓ દ્વારા બીજા નેટવર્ક પર ઓઉટગોઇંગ કોલ માટે પૈસા ચાર્જ કરવા માં આવતા હતા પરંતુ હવે અમુક યુઝર્સ દ્વારા કોલ ફ્રોપ અને નેટવર્ક ની અંદર સમસ્યા ની ફરિયાદ કરવા માં આવી રહી છે. અને તેના પર થી એવું લાગી રહ્યું છે કે યુઝર્સ દારા વધુ સારી સર્વિસ અને નેટવર્ક ને વધુ મહત્વ આપવા માં આવી રહ્યું છે જેના કારણે જીઓ ના એક્ટિવ યુઝર્સ એરટેલ ની સરખામણી માં ઘટી રહ્યા છે. જોકે પરિસ્થિતિ બદલાઈ રહી છે કેમ કે જીઓ દ્વારા સ્પેક્ટ્રમ ઓક્શન ની અંદર ઘણો ખર્ચ કરવા માં આવેલ છે.
અને માત્ર રિલાયન્સ જીઓ એક જ એવી કંપની છે કે જેમના દ્વારા 488.35 એમએચઝેડ સ્પેક્ટ્રમ 800એમએચઝેડ, 1800એમએચઝેડ અને 2300એમએચઝેડ જેવા બેન્ડ ની અંદર ખરીદ્યા હોઈ. અને કંપની દ્વારા 57,122.65 કરોડ નો ખર્ચ એરવેવ્સ ને ખરીદવા માટે કરવા માં આવેલ છે. જેનો અર્થ એ થાય છે કે રિલાયન્સ જીઓ એ એરટેલ અને વીઆઈ કરતા સ્પેક્ટ્રમ ખરીદવા માં આગળ છે.
રિલાયન્સ જીઓ દ્વારા જરૂર થી સૌથી વધુ સ્પેક્ટ્રમ ની ખરીદી કરવા માં આવેલ છે પરંતુ તેમ છત્તા તે એરટેલ અને વીઆઈ કરતા પાછળ છે કેમ કે એરટેલ પાસે કુલ 2107 એમએચઝેડ સ્પેક્ટ્રમ છે જયારે વીઆઈ પાસે 1765 એમએચઝેડ છે. જયારે બીજી તરફ જીઓ દ્વારા 1717 એમએચઝેડ સ્પેક્ટ્રમ નો હોલ્ડ કરવા માં આવેલ છે. કે જે બીજા બંને ઓપરેટર્સ કરતા ઓછું છે અને તેના કારણે અમુક ગ્રાહકો દ્વારા કોલ ડ્રોપ નો અનુભવ કરવા માં આવતો હોઈ શકે છે.
એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું છે કે, રિલાયન્સ જીઓ દ્વારા આ સ્પેક્ટ્રમ ના તફાવત ને ઘટાડવા માટે અને ઘટતા માર્કેટ શેર ને ઓછો કરવા માટે સ્પેક્ટ્રમ ના ઓક્શન ની અંદર ખુબ જ એગ્રેસીલ્વી બીડ કરવા માં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષ ની અંદર સબસ્ક્રાઇબર્સ ની અંદર ખુબ જ ગ્રોથ જોવા માં આવી રહ્યો હતો પરંતુ તેના કારણે નેટવર્ક ની અંદર ખેંચ આવી રહી હતી. તેને ઘટાડવા માટે કંપની દ્વારા સ્પેક્ટ્રમ ઓક્શન ની અંદર ખુબ જ એગ્રેસીવલી બીડ કરવા માં આવેલ હતી.
અને એવું પણ હોઈ શકે છે કે કંપની દ્વારા હવે પોતાના 4જી અંદર વધુ પૈસા ઈન્વેસ્ટ કરવા માં રસ ના હોઈ અને કંપની દ્વારા હાઈ વધુ સ્પેક્ટ્રમ ખરીદી અને 5જી પર વધુ ફોક્સ કરવા માં આવી રહ્યું હોઈ. તેનો અર્થ એ થાય છે કે રિલાયન્સ જીઓ દ્વારા 5જી રોલોયુઓટ માટે નવા સ્પેક્ટ્રમ નો ઉપીયોગ કરવા માં આવી શકે છે. અને નવા સ્પેક્ટ્રમ ની ખરીદી ને કારણે તેઓ ના જે નેટવર્ક ની અંદર અત્યારે સમસ્યા આવી રહી છે તેને પણ સુધારી શકાય છે અને નવા સબસ્ક્રાઇબર્સ ને પોતાની સાથે જોડી શકાશે. અને આ નવા સ્પેક્ટ્રમ ના ઓક્શન ને કારણે રિલાયન્સ જીઓ ને સ્પેક્ટ્રમ ની અંદર એક નવી આગેવાની પણ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470