Just In
હવે વોટ્સએપ ની અંદર પરમેનેન્ટ મ્યુટ સ્વીચ આપવામાં આવી રહી છે
જેટલા પણ લોકો વોટ્સઅપનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ એ ક્યારેક તો ક્યારેક અમુક ગ્રુપની અંદર તેની અંદર સતત આવતા મેસેજીસ ને કારણે કંટાળી ચુક્યા હોય છે આ પ્રકારના ગ્રુપની અંદર માત્ર તેઓ કોઈ ને કોઈ એપ્લિકેશન ના કારણે રહેતા હોય છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે જે લોકોને આ પ્રકારની સમસ્યા આવી રહી છે તેમના માટે વોટ્સએપ દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે. જેના કારણે તેઓ ટૂંક સમયની અંદર પોતાના યુઝર્સને પરમીનેટ લી mute નોટિફિકેશન નો વિકલ્પ આપી શકે છે.

આ બાબત વિશે વાહ બેટા info દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પ્લેટફોર્મ વોટ્સઅપ કમિંગ ફિચર્સ બિલાડી રાખે છે તેમણે જણાવ્યું હતું કે ગુગલ પ્લે બેટા પ્રોગ્રામ ની અંદર આ પ્રોગ્રામ સબમિટ કરવામાં આવ્યો હતો. સાથે સાથે તે પણ જણાવવામાં આવ્યું હતું કે આ પ્રોગ્રામ હજુ ડેવલોપમેન્ટ ની અંદર છે જેથી તે અત્યારે દેખાઈ શકશે નહીં.
જો આ પીચર ની વાત કરવામાં આવે તો મ્યુટ નોટિફિકેશન ના વિકલ્પ ની અંદર યુઝર્સને હવે એક વર્ષના વિકલ્પ ને બદલે હવે યૂઝર્સને ઓલવેઝ નો વિકલ્પ આપવામાં આવશે.
જેવું કે ઉપર જણાવવામાં આવ્યું હતું આ ફિચરને હજુ સુધી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે નવા અપડેટ ની અંદર આ ફીચર લોન્ચ કરવામાં આવશે. આ ફિચરને સૌથી પહેલાં એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનની અંદર લોન્ચ કરવામાં આવશે અને ત્યાર પછી તેને આઇઓએસ પર લોન્ચ કરવામાં આવી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં વોટ્સએપ દ્વારા ઘણા બધા નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા કે જે તેમના પ્લેટફોર્મ ને વધુ ઉપયોગી બનાવે છે. તેઓએ નવા ક્યુ આર કોડ સપોર્ટ પણ જોયો હતો જેની મદદથી યુઝર કોઈ ક્યુ આર કોડ સ્કેન કરી અને પોતાના કોન્ટેક્ટ લિસ્ટ ની અંદર નામ સેવ કરી શકે છે.
અને સાથે સાથે તેઓએ નવા એનિમેટેડ સ્ટીકર પેક પણ લોન્ચ કર્યા હતા અને જે લોકો પોતાના ડેસ્કટોપ અથવા વોટ્સએપ ની મદદથી વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે પણ ઝડપથી લોન્ચ કરવામાં આવી હતી. સાથે સાથે હવે વોટ્સએપ દ્વારા તેમના ગ્રુપ વીડિયો કોલિંગ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે જેથી યુઝર્સ વધુ લોકો એક સાથે જોડાઈ શકે અને માત્ર સિંગલ ક્લિકની મદદથી ગ્રુપની અંદર વિડીયોકોલ માં જોડાઈ શકે. અને જે હેન્ડસેટ કાય ઓએસ પર કામ કરી રહ્યા છે તેમના માટે હવે સ્ટેટસ અપડેટ નું ફિચર જોડી દેવામાં આવ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470