WhatsApp યુઝર્સને ઝટકો, હવે આ ફોન્સમાં કામ નહીં કરે મેસેજિંગ એપ

By Gizbot Bureau
|

WhatsApp સૌથી મોટી મેસેજિંગ એપ છે, જેના દ્વારા યુઝર્સ એકબીજાને મેસેજ મોકલવાની સાથે સાથે ઓડિયો અને વીડિયો કોલિંગ પણ કરી શકે છે. સાથે જ સ્ટેટસ લગાવીને પોતાની ફીલિંગ પણ શૅર કરતા હોય છે. જો કે હવે આ અત્યંત ઉપયોગી એવી મેસેજિંગ એપ ઘણા બધા ફોનમાં કામ નથી કરવાની. કારણ કે કંપનીએ એપ માટેની સિસ્ટમ રિક્વાયરમેન્ટ બદલી નાખી છે. કેનાલટેકના એક રિપોર્ટમાં આ બાબત સામે આવી છે.

WhatsApp યુઝર્સને ઝટકો, હવે આ ફોન્સમાં કામ નહીં કરે મેસેજિંગ એપ

કેમ કંપનીએ કર્યો આ નિર્ણય?

કેનાલટેકના રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપની સિસ્ટમમાં થઈ રહેલા પરિવર્તનને લીધે એપ હવે એપલ,સોની, મોટોરોલા, એલજી જેવી બ્રાન્ડના ઘણા ફોન્સમાં કામ નહીં કરે. આ કંપનીઓના 35 જેટલા ફોનમાં વ્હોટ્સ એપ હવે કામ નહીં કરે. આ સ્માર્ટફોન્સમાં અપડેટ્સ અંતર્ગત આવતા સિક્યોરિટી પેચ પણ નહીં મળે. મનાઈ રહ્યું છે કે વ્હોટ્સ એપે પોતાના પ્લેટફોર્મની સુરક્ષા મજબૂત કરવા અને પર્ફોમન્સને વધારે સારું બનાવવા માટે આ નિર્ણય કર્યો છે.

જાણો કયા ફોન્સમાં નહીં ચાલે વ્હોટ્સ એપ?

Apple

iPhone 5

iPhone 6

iPhone 6S

iPhone 6S Plus

iPhone SE

Samsung

Galaxy Ace Plus

Galaxy Core

Galaxy Express 2

Galaxy Grand

Galaxy Note 3

Galaxy S3 Mini

Galaxy S4 Mini

Galaxy S4 Zoom

Motorola

Moto G

Moto X

Huawei

Ascend P6

Ascend G525

Huawei Y625

Huawei GX1s

Huawei C199

Sony devices

Xperia Z1

Xperia E3

LG devices

Optimus 4X HD

Optimus G

Optimus G Pro

Optimus L7

Lenovo

Lenovo 46600

Lenovo A858T

Lenovo P70

Lenovo S890

કેમ નહીં મળે વ્હોટ્સ એપ સપોર્ટ?

ઉપર લિસ્ટમાં જણાવેલા સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપનો સપોર્ટ એટલે નહીં મળે, કારણ કે હવે આ મોબાઈલ ફોનમાં સોફ્ટવેર અપડેટ આવતી બંધ થઈ ચૂકી છે. મોટા ભાગના ફોન એન્ડ્રોઈડ 4.2 અથવા તો iOS 11કે પછી તેનાથી જૂની ઓએસ પર કામ કરે છે. વ્હોટ્સ એપ હવે માત્ર એ જ ડિવાઈસ પર કામ કરશે, જે Android 5.0 અને iOS 12 કે તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યા છે.

Best Mobiles in India

English summary
Whatsapp will not work in apple sony Motorola Lenovo etc phones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X