Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં આવશે આ 5 નવા ફીચર્સ, ઈન્ટરનેટ વગર પણ થશે યુઝ
દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપનો ઉપયોગ કરોડો યુઝર્સ કરે છે. વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને જાળવી રાખવા, આકર્ષવા વારંવાર નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. વ્હોટ્સ એપ આ નવા ફીચર્સને બરાબર ટેસ્ટ કરવા માટે યુઝરને મુશ્કેલી ન પડે તે માટે પહેલા બીટા વર્ઝનમાં ટેસ્ટ કરે છે. એવા ઘણા ફીચર્સ છે, જેને વ્હોટ્સ એપ હાલ ટેસ્ટ કરી રહ્યું છે, અને ટૂંક સમયમાં જ આ ફીચર્સ સ્ટેબલ વર્ઝનનો ભાગ બનશે. આ નવા ફીચર્સ કયા કયા હશે તે અંગે અમે તમને જણાવીશું.

ફોન નંબરના બદલે યુઝરનેમ
ચેટિંગ શરૂ કરવા માટે વ્હોટ્સ એપ યુઝર્સે પોતાનો નંબર બીજા યુઝર સાથે શૅર કરવો પડે છે. પરંતુ વ્હોટ્સ એપ ટૂંક સમયમાં જ ફોનન નંબરને યુઝરનેમ સાથે રિપ્લેસ કરવાનું છે. અત્યારે મળતી માહિતી પ્રમાણે વ્હોટ્સ એપ યુઝર્સ પોતાનું યુનિક યુઝર નેમ સેટ કરી શક્શે. જેને કારણે હવે નંબર શૅર કર્યા વગર પણ ચેટિંગ થઈ શક્શે. વ્હોટ્સ એપમાં નવા લોકોને એડ કરી શકાશે.
ઓફલાઈન ફાઈલ શેરિંગ
મેટાની માલિકીની આ એપમાં એક એવું ફીચર આવી રહ્યું છે, જે ઈન્ટરનેટ વગર પણ કામ કરશે. અત્યારે સામે આવેલી માહિતી પ્રમાણે એપલ એરડ્રોપની જેમ જ વ્હોટ્સ એપમાં પણ ટૂંક સમયમાં જ ઓફલાઈન ફાઈલ શેરિંગ વિકલ્પ મળવાનો છે. બીટા વર્ઝનમાં હાલ આ ફીચર ટેસ્ટ થઈ રહ્યું છે, જેનું નામ નિયરબાય શૅર રાખવામાં આવ્યું છે અને તેના દ્વારા મોટી ફાઈલ્સ પણ ફટાફટ શૅર થઈ જશે.
ચેટ ટ્રાન્સલેશન ફીચર
ગૂગલના લાઈવ ટ્રાન્સલેશન ફીચરનો ઉપયોગ કરીને વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને ચેટમાં મોકલેલા મેસેજને ટ્રાન્સલેટ કરવાનો વિકલ્પ આપશે. વ્હોટ્સ એપનો દાવો છે કે આ મેસેજ ક્લાઉડ પર સ્ટોર નહીં થાય આ ઓન ડિવાઈસ પ્રોસેસ જ હશે. આ ફીચર હાલ બીટા ફોર એન્ડ્રોઈડ વર્ઝન 2.24.15.8માં જોવા મળી રહ્યું છે.
Meta AI દ્વારા એડિટિગં
યુઝર્સને તાજેતરમાં જ એપમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત મેટા એઆઈનો એક્સેસ મળવાની સુવિધા મળી છે. યુઝર્સ ચેટબોટ મારફટે જનરેટિવ એઆઈ ટૂલ સાથે વાત કરે છે. વ્હોટ્સ એપ બીટા ફોન એન્ડ્રોઈડ 2.24.14.20 વર્ઝનમાં આ ફીચર આવી ગયું છે, જેના દ્વારા વ્હોટ્સ એપ યુઝર્સ મેટા એઆઈની મદદથી ફોટોઝ એડિટ કરી શકે છે.
કલર્સવાળા વિઝ્યુઅલ્સની થીમ્સ
વ્હોટ્સ એપમાયુઝર્સ પોતાની પસંદ પ્રમાણે થીમ અને કલર લેગ્વેજ બદલી શક્શે. બીટા વર્ઝન પરથી ખ્યાલ આવે છે કે યુઝર્સ પાંચ નવા કલર્સ થીમનો ઉપયોગ કરી શક્શે. ડિફોલ્ટ ચેટ થીમ્સ પસંદ કરવાનો ઓપ્શન Beta for iOS 24.12.10.77 વર્ઝનમાં મળી રહ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications