આ સ્માર્ટફોન્સ પર જાન્યુઆરી 1 થી વોટ્સએપ કામ નહિ કરે

By Gizbot Bureau
|

જાન્યુઆરી 1 થી અમુક સ્માર્ટફોન યુઝર્સ તેમના સ્માર્ટફોન ની અંદર વોટ્સએપ નો ઉપીયોગ નહિ કરી શકે. કેમ કે વોટ્સએપ દ્વારા અમુક પ્લેટફોર્મ પર થી પોતાના સપોર્ટ ને પાછું ખેંચવા માં આવી રહ્યું છે.

આ સ્માર્ટફોન્સ પર જાન્યુઆરી 1 થી વોટ્સએપ કામ નહિ કરે

અને જો સપોર્ટેડ ઓપરેટિંગ સિસ્ટમ ની વાત કરવા માં આવે તો વોટ્સએપ પેજ પર અમુક રિકમેન્ડેશન આપવા માં આવેલ છે કે જેની અંદર તેઓ વોટ્સએપ નો સપોર્ટ આપી રહ્યા છે. જેની અંદર નીચે જણાવેલ ઓપરેટિંગ સિસ્ટમ નો સમાવેશ થાય છે.

- એન્ડ્રોઇડ ઓએસ 4.0.3 અથવા તેના કરતા આગળ નું વરઝ્ન

- આઈફોન આઇઓએસ 9 અથવા તેના કરતા આગળ નું વરઝ્ન

- કાંઈ ઓએસ 2.5.1 અથવા તેના કરતા આગળ નું વરઝ્ન

સાથે સાથે વોટ્સએપ દ્વારા તેના સપોર્ટ પેજ ની અંદર જણાવવા માં આવેલ છે કે, જો તમે આની અંદર થી કોઈ પણ ઓએસ વાળા સ્માર્ટફોન નો ઉપીયોગ કરો છો તો તેની અંદર વોટ્સએપ ઇન્સ્ટોલ કરી અને તમારા મોબાઈલ નંબર ને રજીસ્ટર કરો. વોટ્સએપ કોઈ પણ એક સમય પર એક જ ડીવાઈસ ની સાથે એક્ટિવેટ થઇ શકે છે. અને તમે તમારી ચેટ હિસ્ટ્રી ને અલગ અલગ પ્લેટફોર્મ ની અંદર ટ્રાન્સફર કરી શકતા નથી. પરંતુ તમે તમારા ચેટ હિસ્ટ્રી ને ઇમેઇલ અતેહસીમેન્ટ ની જેમ એક્સપોર્ટ કરી શકો છો. અને એક્સપોર્ટ ચેટ ને જર્મની ની અંદર સપોર્ટ કરવા માં આવતું નથી.

ઉપર જણાવેલ સૂચિ નો અર્થ એ થાય છે કે આઈફોન યુઝર્સ કે જેઓ આઇઓએસ 9 કરતા નીચે ના વરઝ્ન નો ઉપીયોગ કરી રહ્યા છે તેની અંદર વર્ષ 2021 થી વોટ્સએપ સપોર્ટ આપવા માં નહિ આવે. જેની અંદર આઈફોન 4 સુધી ના બધા જ જુના આઈફોન નો સમાવેશ થઇ જાય છે. અને જે લોકો આઈફોન 4એસ, 5, 5એસ, 5સી, 6, 6એસ વગેરે જેવા આઈફોન નો ઉપીયોગ કરે છે તેઓ ને પોતાના આઇઓએસ ને આઇઓએસ 9 અથવા તેના કરતા ઉપર ના વરઝ્ન ની અંદર અપગ્રેડ કરવો પડશે.

નીચે જણાવેલ સ્માર્ટફોન્સ એન્ડ્રોઇડ 4.0.3 અથવા તેના કરતા આગળ ના વરઝ્ન પર કામ નહિ કરતા હોઈ.

- એચટીસી સેન્સેશન

- ગુગલ નેક્સસ એસ

- સોની એરિક્સન એક્સપિરીયા અર્ક

- એલજી ઓપ્ટિમસ 2એક્સ

- સેમસંગ ગેલેક્સી એસ આઈ9000

- એચટીસી ડિઝાયર

- મોટોરોલા ડ્રોઈડ રેઝર

- સેમસંગ ગેલેક્સી એસ2

તમારા સ્માર્ટફોન પર કઈ ઓએસ ચાલુ છે તે કઈ રીતે ચેક કરવું

આઈફોન યુઝર્સ માટે સેટિંગ્સ ની અંદર જય અને જનરલ ની અંદર જવા નું રહેશે ત્યાર પછી ઇન્ફ્રોમેશન ટુ ફાઈન્ડ આઉટ સોફ્ટવેર વરઝ્ન ઓફ યોર આઈફોન પર ક્લિક કરવા નું રહેશે. અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે સેટિંગ્સ ની અંદર જય અને એબાઉટ ફોન ની અંદર જય અને તમે તમારા સ્માર્ટફોન ની અંદર ઓએસ નું ક્યુ વરઝ્ન ચાલી રહ્યું છે તે ચેક કરી શકશો.

Best Mobiles in India

Read more about:
English summary
Whatsapp will ending support on some iphones and android phones from january 1 here is the list.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X