વોટ્સએપ પર કસ્ટમ વોલપેપર કઈ રીતે સેટ કરવું

By Gizbot Bureau
|

બીજા બધા ફીચર્સ ની જેમ વોટ્સએપ ની અંદર કસ્ટમ ચેટ ના વિકલ્પ ની પણ લોકો ખુબ જ માંગ કરી રહ્યા હતા. વોટ્સએપ દ્વારા પહેલા પણ કસ્ટમ ચેટ વિન્ડો નો વિકલ્પ આપવા માં આવતો હતો પરંતુ તે બધા જ ચેટ માટે એક જ વોલ પેપર રહેતું હતું. પરંતુ હવે વોટ્સએપ દ્વારા કસ્ટમ ચેટ વોલપેપર અને ડાર્ક મોડ વોલપેપર ને પણ શામેલ કરી દીધા છે.

વોટ્સએપ પર કસ્ટમ વોલપેપર કઈ રીતે સેટ કરવું

આ ફીચર માટે તમારી પાસે વોટ્સએપ નું લેટેસ્ટ વરઝ્ન ડાઉનલોડ કરેલું હોવું જરૂરી છે. અને સાથે સાથે એક એક્ટિવ વોટ્સએપ એકાઉન્ટ પણ હોવું જરૂરી છે.

વોટ્સએપ ની અંદર કસ્ટમ વોલપેપર સેટ કરવા માટે લગભગ આખી પ્રર્કિયા પહેલા જેવી જ રાખવા માં આવેલ છે. યુઝર્સે વોટ્સએપ ઓપન કરી અને કોઈ પણ ચેટ ઓપન કરી અને વોલપેપર ને બદલવા નું રહેશે. પરંતુ આ વાખે તમે જે ચેટ ની અંદર વોલપેપર ને ચેન્જ કરશો માત્ર તેની અંદર જ તે વોલપેપર સેટ થશે અને બીજા ચેટ ની અંદર તમે આવી જ રીતે બીજા વોલપેપર ને સેટ કરી શકશો.

- તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરો.

- ત્યાર પછી તમે જે ચેટ માટે કસ્ટમ વોલપેપર સેટ કરવા માંગતા હોવ તે ચેટ ઓપન કરો.

- ત્યાર પછી જમણી બાજુ પર આપેલા ત્રણ ટપકા પર ક્લિક કરો અને વોલપેપર ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી ચેન્જ બટન પર ક્લિક કરી અને તમારા ગમતા વોલપેપર ને પસન્દ કરો.

- ત્યાર પછી સેટ વોલપેપર ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી ફોર ધીસ ચેટ ના વિકલ્પ એન પસન્દ કરી અને ઓકે પર ક્લિક કરો.

- અને વોલપેપર ના બ્રાઇટનેસ ને સેટ કરવા માટે દઈમિંગ સ્લાઇડર ની મદદ થયુ તેની બ્રાઇટનેસ ને વધારી અટવા ઘટાડી શકાશે.

અને બીજા ચેટ ની અંદર પણ આ પ્રકારે કસ્ટમ વોલપેપર સેટ કરવા માટે આ પગલાં અનુસરો.

Best Mobiles in India

English summary
WhatsApp Wallpapers: How To Get Custom Wallpapers For WhatsApp Chats

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X