Just In
હવે જીઓફોન પર થી વોટ્સએપ પર વોઇસ કોલ્સ થઇ શકશે જાણો કઈ રીતે.
કોવીડ19 ની મહામારી ના કારણે વોટ્સએપ દ્વારા કાઈ ઓએસ પર ની એપ ની અંદર હવે અંતે વોઇસ કોલિંગ નું ફીચર આપવા માં આવ્યું છે. અને હવે આ નવા ફીચર ને બધા જ સ્માર્ટ ફીચરફોન કે જેની અંદર 512 એમબી કરતા મોટી રેમ આપવા માં આવેલ છે તેની અંદર કામ કરશે.

જો તમે તમારા જીઓફોન અથવા બીજા કોઈ પણ સ્માર્ટફીચર ફોન પર વોટ્સએપ ના આ વોઇસ કોલિંગ ફીચર નો ઉપીયોગ કરવા માંગતા હોવ તો નીચે જણાવેલ પગલાંઓ અનુસરો.
પૂર્વ જરૂરિયાતો
- કાઈઓએસ સાથે નો ફીચર ફોન કે જેની નાદર 512એમબી કરતા મોટી રેમ આપવા માં આવેલ હોઈ.
- વોટ્સએપ નું લેટેસ્ટ વરઝ્ન
વોટ્સએપ પર વોઇસ કોલિંગ ફીચર કઈ રીતે ચાલુ કરવું?
કાઈઓએસ ની અંદર વોટ્સએપ ના આ વોઇસ કોલિંગ ફીચર ને મેળવવા માટે તમારે વોટ્સએપ ના લેટેસ્ટ વરઝ્ન ને ડાઉનલોડ કરવા નું રહેશે. તેના માટે તમારે કાઈ ઓએસ એપ સ્ટોર ની અંદર જય અને વોટ્સએપ ના લેટેસ્ટ અપડેટ ને ડાઉનલોડ કરવા નું રહેશે. અને તમે અપડેટ માટે ના નોટિફિકેશન દ્વારા પણ વોટ્સએપ ના લેટેસ્ટ વરઝ્ન ને મેળવી શકો છો.
જીઓફોન અને જીઓફોન 2 પર વોટ્સએપ વોઇસ કોલિંગ કઈ રીતે ચાલુ કરવું?
- તમારા ફોન પર વોટ્સએપ ને ઓપન કરો.
- કોન્ટેક્ટ ના ચેટ વિન્ડો ને ઓપન કરો.
- હવે તમારા કીબોર્ડ પર જમણી બાજુ પર ટોચ માં આપેલા બટન ને દબાવી ને ઓપ્શન્સ ને ઓપન કરો.
- હવે અહીં આપેલા વોઇસ કોલ ના વિકલ્પ ને વચ્ચે આપેલા ઓકે બટન પર ક્લિક કરી અને ચાલુ કરો.
ત્યાર પછી તમને એક નવી વિન્ડો બતાવવા માં આવશે જેની અંદર કોલ ઈન પ્રોગ્રેસ લાકહેલું હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470