Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં View Once વોઈસ મેસેજ મોકલો, આ રહ્યા સ્ટેપ્સ
WhatsApp દ્વારા પોતાના યુઝર્સની ડેટા સિક્યોરિટીના ભાગ રૂપે એક નવું ફીચર ગત સપ્તાહે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર છે, સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ વોઈસ મેસેજ. વ્હોટ્સ એપ દ્વારા આ ફીચર ગ્લોબલી રોલઆઉટ કરી દેવાયું છે. અત્યાર સુધી માત્ર ફોટોઝ અને વીડિયોઝ માટે જ વ્યુ વન્સ ફીચર આપવામાં આવ્યું હતું.

જેમ ફોટોઝ અને વીડિયોઝ માટે આ વ્યુ વન્સ ફીચર કામ કરે છે, તેવી જ રીતે વોઈસ મેસેજિસ માટે કામ કરે છે. આ ફીચરનો ઉપયોગ કરવાથી તમે જેને વોઈસ મેસેજ કર્યો છે, તે વ્યક્તિ સાંભળી લે, એટલે મેસેજ ડિલીટ થઈ જાય છે.
વ્હોટ્સ એપના દાવા પ્રમાણે આ ફીચર તમારી વોઈસ નોટ્સને વધુ અંગત બનાવે છે, સાથે જ તમારી ક્રેડિટ કાર્ડ ડિટેઈલ્સ, પાસવર્ડ જેવી ઈન્ફોર્મેશનને વધુ સિક્યોર બનાવે છે. જો તમારે પણ વ્હોટ્સ એપના આ લેટેસ્ટ ફીચરનો ઉપયોગ કરવો છે, તો બસ નીચે આપેલી વાતોને અનુસરો.
જો કે, આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે વ્હોટ્સ એપ અકાઉન્ટ હોવું જરૂરી છે, સાથે જ તમારા ફોનમાં વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો. હવે તમારે જે વ્યક્તિન મેસેજ કરવો છે, અથવા જે ગ્રુપમાં સેજ કરવો છે, તેનું ચેટ ઓપન કરો.
સ્ટેપ 2: આ ચેટની અંદર જ્યાં તમને માઈકનો આઈકન દેખાય છે, તેના પર ટેપ અને હોલ્ડ કરીને તમારો મેસેજ રેકોર્ડ કરો.
સ્ટેપ 3: હવે આ રેકોર્ડિંગને લોક કરવા માટે સ્ક્રીન પર સ્વાઈપ અપ કરો. એટલે કે જો તમે માઈકના બટન પરથી આંગળી હટાવી લેશો, તો પણ રેકોર્ડિંગ ચાલુ રહેશે.
સ્ટેપ 4: એકવાર તમારો મેસેજ રેકોર્ડ થઈ જાય, ત્યારે ત્યાં તમને ફોટોઝમાં જેમ વ્યુ વન્સ ઓન કરવા માટે 1 અને તેની આજુ બાજુ ડોટેડ લાઈવાળું સર્કલ દેખાય છે, તેવો સેમ આઈકન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: બસ, આટલું કરતા જ તમારો ઓડિયો મેસેજ વ્યુ વન્સ મોડમાં ફેરવાઈ જશે. હવે તમે તમારા ઓડિયો મેસેજને સેન્ડ કરી શકો છો.
સ્ટેપ 6: જો તમે જેને મેસેજ કર્યો છે, તે યુઝરે રીડ રીસિપ્ટ ઓન રાખી છે, તો જ્યારે તેઓ મેસેજને સાંભલી લેશે, કે ત્યારે તમે મોકલેલા મેસેજ પર વ્યુઅડ લખેલું જોઈ શક્શો. સાથે જ તમારો ઓડિયો મેસેજ પણ ગાયબ થઈ ગયો હશે.
તમને કોઈએ મોકલેલો વોઈસ મેસેજ વ્યુ વન્સ મોડમાં છે કે નહીં તે જાણો.
વ્હોટ્સના ઓફિશિયલ સપોર્ટ પેજ પર આપવામાં આવલી માહિતી મુજબ જો કોઈ યુઝરે તમને વોઈસ નોટ મોકલી છે, અને તે વ્યુ વન્સ મોડમાં મોકલી છે, તે વોઈસ નોટ પર 1 નો આંક ગ્રીન કલરમાં જોવા મળસે. એટલે કે સેન્ડર અને રિસીવર બંને આ મેસેજને વ્યુ વન્સ જ કરી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
