Just In
- 13 hrs ago
Instagram, Gmail પર જોવા મળતું આ ફીચર Whatsapp પર થશે લોન્ચ
- 18 hrs ago
Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર
- 1 day ago
OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો
- 1 day ago
iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્પ
વોટ્સએપ વિડિઓ કોલ્સ વિષે ની આ બાબતો વિષે જરૂર થી જાણો
વોટ્સએપ દ્વારા તેમના વીડીઈઓ કોલ્સ ની અંદર જે સૌથી મોટો લુપહોલ હતો તેને બંધ કરી દેવા માં આવેલ છે. અને હવે વોટ્સએપ ની અંદર તમે ગ્રુપ વીડિયો કોલ શરૂ થઇ ગયા પછી પણ જોડાય શકશો, કે જે ફીચર તેમના પ્રતિ સ્પર્ધી ગુગલ ડ્યુઓ, ઝૂમ વગેરે પર ઘણા લાંબા સમય થી હતું. જેનો અર્થ એ થાય છે કે હવે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે ના તે કોલ્સ ને મિસ નહિ કરો કે જેને તમારી ગેરહાજરી માં શરૂ કરવા માં આવેલ હોઈ. તો આ અમુક નવા વોટ્સએપ વિડિઓ કોલ્સ ના ફીચર્સ વિષે અહીં વાત કરવા માં આવી છે.

કોણ કોણ વોટ્સએપ ગ્રુપ વીડિયો કોલ ની અંદર જોડાયેલા છે તે જોઈ શકાય ખરું?
વોટ્સએપ દ્વારા એક કોલ ઇન્ફો સ્ક્રીન તૈયાર કરવા માં આવેલ છે જેની અંદર યુઝર્સ ને કોણ કોણ લોકો આ કોલ ની અંદર છે અને કોને કોને ઇન્વાઇટ કરવા માં આવેલ છે પરંતુ જોડાયા નથી તેની માહિતી આપવા માં આવે છે.
શું આ વિડિઓ કોલ્સ ને રોકર્ડ કરી શકાય છે અથવા સ્ક્રીન શોટ લઇ શકાય છે?
ના વોટ્સએપ પર વીડિયો કોલ્સ ને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રાખવા માં આવે છે. જેનો અર્થ એ થાય છે કે યુઝર્સ આ કોલ્સ ને રોકર્ડ કરી શકતા નથી. પરંતુ તમે વિડિઓ કોલ્સ દરમ્યાન સ્ક્રીનશોટ પાડી શકો છો. અને તેના વિષે કોઈ નોટિફિકેશન પણ નહિ મોકલવા માં આવે.
શું યુઝર્સ દ્વારા કોલ ને ડ્રોપ કરી અને ફરી જોડાય શકાય છે?
હા યુઝર્સ દ્વારા કોલ ને ડ્રોપ કરી અને થોડા સમય પછી જો કોલ ચાલુ હોઈ તો તેની અંદર ફરી જોડાય શકાય છે.
શું યુઝર્સ દ્વારા ચાલુ વિડિઓ કોલ ની અંદર વીડિયો ને ઓફ કરી શકાય છે?
હા યુઝર્સ ને હવે ચાલુ ગ્રુપ વીડિયો કોલ્સ ની અંદર તેમના વીડિયો ને ઓફ કરવા ની અનુમતિ આપવા માં આવે છે. તેના માટે તેઓ એ માત્ર વીડિયો પર ટેપ કરવા નું રહેશે.
શું યુઝર્સ ગ્રુપ વીડિયો કોલ માંથી કોન્ટેક્ટ ને કાઢી શકે છે?
ના યુઝર્સ દ્વારા ચાલુ વીડિયોકોલ ની અંદર અમુક કોન્ટેક્ટ ને કાઢી શકતા નથી. જેતે કોન્ટેકટ દ્વારા જાતે જ આ ગ્રુપ વીડિયો કોલ માંથી બહાર નીકળવું પડે છે.
શું બ્લોક કરેલ કોન્ટેક્ટ પણ વિડિઓ કોલ ની અંદર જોડાય શકાય છે?
હા તમે જે વ્યક્તિ ને બ્લોક કરેલ છે તે પણ વિડિઓ કોલ ની અંદર જોડાય શકે છે. અને તે ત્યારે થઇ શકે છે જયારે બીજા કોઈ વ્યક્તિ દ્વારા તમે જે વ્યક્તિ ને બ્લોક કરેલ છે તેને એડ કરવા માં આવે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086