વોટ્સએપનું આ ફીચર તમારા સ્માર્ટફોનની બેટરી વધારે ઝડપથી ઉતારી રહ્યું છે

By Gizbot Bureau
|

જ્યારે ફેસબુક ની માલિકી વાળા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ એ પોતાનું ફિંગર પ્રિન્ટ લોક ફીચર ચારથી લોન્ચ કર્યું છે ત્યારથી તેમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. એવા લોકો માટે આ ફીચર ખૂબ જ મદદરૂપ સાબિત થયું છે કે જેઓ પોતાની પ્રાઈવેસી ને ખુબ જ અગત્ય આપી રહ્યા હતા પરંતુ આ ફિચરને કારણે તેમના સ્માર્ટફોનની બેટરી ખૂબ જ ઝડપથી ઊતરી રહી છે.

વોટ્સએપનું આ ફીચર તમારા સ્માર્ટફોનની બેટરી વધારે ઝડપથી ઉતારી રહ્યું છે

અને આ ફિચરને કારણે એવા સ્માર્ટફોન યુઝર્સ કે જેમને સૌથી વધુ તકલીફ જોવા મળી રહી છે તેઓ વનપ્લસ અને સેમસંગના યુઝર્સ છે. અને one plus સ્માર્ટફોનની અંદર મોટાભાગના સ્માર્ટફોનની બેટરી ખૂબ જ ઝડપથી વધી રહી છે જેની અંદર નવો લોન્ચ કરવામાં આવેલ વનપ્લસ 7ટી પ્રો નો પણ સમાવેશ થાય છે તેઓના યુઝર્સે જણાવ્યું હતું કે તેઓની બેટરી ફૂલ ચાર્જ થયા બાદ ૩૦ થી ૪૦ ટકા વધુ ઝડપથી ઊતરી રહી છે.

ઇન્ડિયા ટુડે ના એક રિપોર્ટ અનુસાર વનપ્લસ ફોન્સ ની અંદર એન્ડ્રોઇડ નાઈન અને એન્ડ્રોઇડ બંને વર્ષની અંદર એક જ સમસ્યા જોવા મળી રહી છે. અને આ અપડેટ ને કારણે ગુગલ પિક્સલ અને શાઓમી ના સ્માર્ટફોન ની અંદર પણ બેટરી ખૂબ જ ઝડપથી ઉતરવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. અને સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોન જેવા કે સોમસુંગ ગેલેક્સી એસ10 સેમસંગ ગેલેક્સી નોટ 10 ની અંદર પણ આ પ્રકારના ફ્લેગશિપ સ્માર્ટફોન ની અંદર પણ વોટ્સએપ ના લેટેસ્ટ અપડેટ ને કારણે બેટરી ખૂબ જ ઝડપથી ઊતરી રહી છે.

ટેક નિષ્ણાતો સૂચવે છે કે વોટ્સએપનું વર્ઝન 2.19.308 ભૂલ માટે ખાસ કરીને જવાબદાર લાગે છે. જે લોકો સતત આ સમસ્યા અનુભવી રહ્યાં છે, તેઓએ તેમના વોટ્સએપને અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરવું જોઈએ, તેઓ કહે છે કે આ સમસ્યાને હલ કરવામાં મદદ કરી શકે છે.

જે લોકોને હજુ સુધી આ પ્રોબ્લેમ નું સમાધાન નથી મળી રહ્યું તેઓએ ત્યાં સુધી કંપની દ્વારા તેનું પેજ મોકલવામાં ન આવે ત્યાં સુધી બેટા વર્ઝનનો ઉપયોગ કરવો જોઈએ. અથવા તમે તમારા સ્માર્ટફોનની અંદર બેટરી સેવર નો ઉપયોગ પણ કરી શકો છો તેને કારણે તમારા વોટ્સએપના નોટિફિકેશન રીસ્ટ્રિક્ટ થઇ જશે પરંતુ તમારા ફોનની બેટરી બચી શકે છે.

અલગથી, વોટ્સએપે તેની એન્ડ્રોઇડ એપ્લિકેશનના બીટા વર્ઝનમાં ડાર્ક થીમ લાગુ કરી છે. તે ડાર્ક બ્લુના નાઇટ બ્લુ રંગો જેવો જ છે જે વોટ્સએપ 2.19.327 સંસ્કરણના ભાગ રૂપે ઉપલબ્ધ છે. જો કે, એપ્લિકેશન દ્વારા હજી સુધી ડાર્ક થીમના અમલીકરણની ઘોષણા કરવામાં આવી નથી.

Best Mobiles in India

English summary
WhatsApp Version 2.19.308 Might Drain Your Smartphone Battery

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X