વોટ્સએપ ચેટ ને ટ્રેસ કરવા માટે સરકાર દ્વારા આલ્ફાન્યૂમેરિક હૅશ નો ઉપીયોગ કરવા માં આવી શકે છે

By Gizbot Bureau
|

સરકાર દ્વારા વોટ્સએપ ને દરખ્વાસ્ત કરવા માં આવેલ છે કે તેમના પ્લેટફોર્મ દ્વારા જેટલા પણ મેસેજીસ ને ડિલિવર કરવા માં આવે છે તેની અંદર આલ્ફાન્યૂમેરિક હૅશ નો ઉપીયોગ કરવા માં આવે જેથી ટ્રેસેબિલિટી ની અંદર જે ડેડલોક લાગેલું છે તેનો એક રસ્તો નીકળી શકે. અને હૅશ છે તે મેસેજ ની સાથે ટ્રાવેલ કરી શકે છે અને જો કોઈ ગેરકાનૂની કામ કરવા માં આવે છે તો તેના મેસેજ ના ઓરીજીનેટર ને શોધી શકાય છે અને આ રીતે પ્લેટફરોમ ના એન્ક્રીપશન ને નુકસાન પહોંચાડ્યા વિના મેસેજ ને ટ્રેસ કરી શકાય છે.

વોટ્સએપ ચેટ ને ટ્રેસ કરવા માટે સરકાર દ્વારા આલ્ફાન્યૂમેરિક હૅશ નો

ઓફિશિયલ્સ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, સરકાર વોટ્સએપ ની સાથે મળી અને તેમના એન્ક્રીપશન ને નુકસાન પહોંચાડ્યા વિના એક સોલ્યુશન લઇ આવવા માટે કામ કરવા માટે તૈયાર છે, ફેબ્રુઆરીમાં, કેન્દ્રએ મધ્યસ્થીઓ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ નિયમો, 2021 માટેની માહિતી તકનીકી માર્ગદર્શિકાને સૂચિત કર્યું છે, જે આદેશ આપે છે કે કાયદાની અદાલત અથવા કોઈ અધિકૃત સરકારી એજન્સી ધ્વજ-લહેરાતા સંદેશાના પ્રથમ નિર્માતાને શોધે.

ફેસબુક ની માલિકી વાળા વોટ્સએપ દ્વારા અત્યાર સુધી ટ્રેસેબિલિટી ની એન્ડ પોતાની પ્રાઇવસી પોલિસી ની વિરુદ્ધ આવે છે તેમ કહી અને ના પાડવા માં આવી રહી છે અને સાથે સાથે ટ્રેસેબિલિટી અંતે પૂરતી ટેક્નોલોજી નો અભાવ છે તેવું પણ જણાવવા માં આવેલ છે. અને વોટ્સએપ દ્વારા ભારત ને 400 મિલિયન કરતા પણ વધુ યુઝર્સ ની સાથે તેઓ નું સૌથી મોટું માર્કેટ ગણવા માં આવે છે. પરંતુ સરકાર દ્વારા પણ લો એન્ડ ઓર્ડર ની જરૂરિયાતો ની અંદર સ્થિરતા ની સાથે વાત કરવા માં આવી છે.

ઓફિશિયલ્સ દ્વારા જણાવવા માં આવેલ છે કે, અત્યારે વાતચીત ચાલી રહી છે અને વોટ્સએપ દ્વારા પોતાની પોઝિશન ને ફોર્મલી જાહેર કરવા માં આવેલ નથી. અને આ મેસેજિંગ એપ પાસે ફેબ્રુઆરી નોટિફિકેશન ની સાથે કમ્પ્લાય કરવા માટે ત્રણ મહિના નો સમય છે કેમ કે તેને એક સિગ્નિફિકાન્ટ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિએટર તરીકે ભારત ની અંદર 5 મિલિયન કરતા પણ વધુ યુઝર્સ ની સાથે જોવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp To Be Under Alpha-Numerical Hash Tracking: Government.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X