Just In
Don't Miss
વોટ્સએપ સ્ક્રીનશોટ લઇ ના શકાય તે ફીચર ને ટેસ્ટ કરી રહ્યું છે
ફેસબુક ની માલિકી વાળું વોટ્સએપ અટાયરે એક ફીચર નું ટેસ્ટિંગ કરી રહ્યું છે જેની અંદર તેઓ યુઝર્સ ને પ્રાઇવેટ ચેટ ની અંદર સિક્રીનશૉટ નથી લઇ શકતા. અને આ ફોચાર ને ઓથેન્ટિકેશન ના ફીચર ની અંદર ગણવા માં આવી રહ્યું છે.
અને મંગળાવરે જણાવવા માં આવ્યું હતું કે આ ફીચર ને પણ જે ઘણા બધા યુઝર્સ ની સુરક્ષા ને લઇ અને ફીચર્સ અને બદલાવ લઇ આવવવા માં આવ્યા છે તેની અંદર જ આપવા માં આવી રહ્યું છે અને એપ ની અંદર યુઝર્સ ને પ્રાઇવસી જળવાઈ રહે તેના માટે કંપની કામ કરી રહી છે અને આ ફીચર ને પણ તેની અંદર જ લઇ આવવા માં આવ્યું છે તેવું વેબ પોર્ટલ ઈન્ડીપેન્ડટ દ્વારા રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.
અને સ્ક્રીનશોટ બ્લોકીંગ ફીચર ને બધા જ યુઝર્સ માટે ત્યારે લોન્ચ કરી દેવા માં આવશે જયારે વોટ્સએપ પોતાના ઓથેન્ટિફિકેશન ફીચર ને લોન્ચ કરશે. કે જે અત્યારે ડેવલોપમેન્ટ ફેઝ ની અંદર છે.
અને વબેટાઇન્ફો ના એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, એપ ની અંદર જતા પહેલા 'ઓથેન્ટિફિકેશન' ફીચર તમને ફિંગરપ્રિન્ટ સ્કેનર દ્વારા તમારી આઈડીટિટી નું પ્રુફ માંગશે, ત્યાર બાદ જ યુઝર્સ એપ ને એક્સેસ કરી શકશે.
અને એક વખત એપ ની અંદર ફિંગરપ્રિન્ટ સેન્સર માંથી પાસ થઇ અને એપ ની અંદર જવા બાદ પણ યુઝર્સ પ્રાઇવેટ ચેટ ના સ્ક્રીનશોટ નહીં પાડી શેક.
"ફિંગરપ્રિન્ટ સિક્યુરિટી: જ્યારે સક્ષમ હોય ત્યારે, ફિંગરપ્રિન્ટને વોટઅપ ખોલવાની આવશ્યકતા છે અને વાતચીત સ્ક્રીનશૉટ્સ અવરોધિત છે. તમે હજી પણ સૂચનાઓના સંદેશાઓનો જવાબ આપી શકો છો અને જો વૉટઅપ લૉક હોય તો કૉલ્સનો જવાબ આપી શકો છો," 'પ્રમાણીકરણ' સુવિધાના બીટા સંસ્કરણનું સ્ક્રીનશોટ વાંચે છે.
અને આ ફીચર વિષે જ્યારે થી ઇન્ટરનેટ પર વાતો આવી રહી છે ત્યાર થી ઘણા બધા યુઝર્સ ની અંદર એક કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે.
"મને તે નથી લાગતું. તે શું છે. તે કેવી રીતે ઉપયોગી છે. તમે ફિંગરપ્રિન્ટ સુરક્ષા અધિકૃત કરી લીધી છે, તેનો મતલબ એ છે કે તમારી ચેટ સુરક્ષિત છે. સ્ક્રીનટૉટને કેમ અવરોધિત કરી રહ્યું છે, તે તમારી પોતાની ચેટ પછી, તે તમારા પોતાના વૉટઅપ, તમારે સક્ષમ હોવું જોઈએ તમે જે કરવા માંગો છો તે કરવા માટે, "યુઝરએ વાબેટાના ટ્વીટ પર જવાબ આપ્યો હતો કે આ સુવિધા વિશે વપરાશકર્તાઓને માહિતી આપવામાં આવે છે.
અને આ ફીચર ને ક્યારે મુખ્ય એપ ની અંદર લોન્ચ કરવા માં આવશે તેના વિષે હજુ સુધી કોઈ જ માહિતી આપવા માં નથી આવી.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190