Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર ઓટોમેટિકલી ટ્રાન્સલેટ થઈ જશે મેસેજ, ટૂંક સમયમાં આવશે આ ફીચર
WhatsApp દર બીજા દિવસે પોતાના યુઝર્સ માટે નવા ફીચર લઈને આવે છે. તાજેતરમાં જ WhatsApp પર એક નવી અપડેટ આવી છે. જેની મદદથી યુઝર્સ કોઈ પણ અજાણી કે વિદેશી ભાષાના યુઝર્સ સાથે કોઈ પણ લેંગ્વેજ બેરિયર વગર વાતચીત કરી શક્શે.
તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે મેટાએ પોતાની એપમાં ટ્રાન્સલેશન ફીચર આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ એક ઈનબિલ્ટ ટ્રાન્સલેશન ફીચર હશે. જો કે આ ફીચરનો ઉપયોગ કરવો કે નહીં, ઓટોમેટિક ટ્રાન્સલેશન કરવું કે નહીં, તે યુઝર જાતે જ નક્કી કરી સક્શે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે વ્હોટ્સ એપનું આ ફીચર હજી તો ડેવલપમેન્ટ ફેઝમાં છે.

વ્હોટ્સ એપમાં આવનારી આ નવી અપડેટનું લક્ષ્ય ટ્રાન્સલેશન એક્સપીરિયન્સને વધુ સારુ કરવાનું છે. સાથે જ યુઝર્સ એક્સપીરિયન્સ વધારે સારો કરવાનો છે.
કેવી રીકે કામ કરશે આ નવું ફીચર
અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે જો કોઈ યુઝર તમને મેસેજ કરે છે, અને આ મેસેજ તમારી ભાષાનો નથી, તો તમે તેને સમજી નથી શક્તા. આવી સ્થતિમાં મેસેજ ટ્રાન્સલેટ કરવા માટે તમારે એક લાંબી પ્રોસેસ કરવી પડે છે. પહેલા તો તમે તે મેસેજને સિલેક્ટ કરો છો, પછી કોપી કરીને તેને પેસ્ટ કરીને ટ્રાન્સલેટ કરો છો. ઘણી વાર તો ફ્રસ્ટ્રેટ થઈને આપણે આ પ્રોસેસ નથી પણ કરતા.
પરંતુ હવે વ્હોટ્સ એપનું લેટેસ્ટ ફીચર આવી ગયા બાદ આ સમસ્યાનો ઉકેલ આવૂ જશે. હવે તમારે ટ્રાન્સલેશનની પ્રોસેસ કરવાના બદલે ઓટોમેટિક મેસેજ ટ્રાન્સલેટ કરી શકાશે. આ ટ્રાન્સલેશનમાં વધારે સારું રિઝલ્ટ મેળવવા માટે તમારે લેન્ગવેજ પેક ડાઉનલોડ કરવું પડશે. જો તમને આની જરૂર છે, તો જ ડાઉનલોડ કરો.
ઓરિજિનલ અને ટ્રાન્સલેટેડ બંને મેસેજ જોઈ શકાશે.
આ ફીચર મેળવ્યા બાદ ટ્રાન્સલેટેડ મેસેજ ચેટ બબલની અંદર જોવા મળશે, જેમાં લખ્યું પણ હશે કે આ મેસેજ ટ્રાન્સલેટ કરેલો છે. અહીં તમે ઓરિજિનલ અને ટ્રાન્સલેટેડ બંને મેસેજ જોઈ શક્શો. જેને કારણે અર્થનો અનર્થ પણ નહીં થાય.
કેટલી ભાષાઓને સપોર્ટ કરશે આ ફીચર
શરૂઆતમાં આ ફીચર હિન્દી, ઈંગ્લિશ, અરબી, પોર્ટુગીઝ, રશિયન ભાષાને સપોર્ટ કરસે. પરંતુ આગામી અપડેટમાં બીજી વધુ ભાષાઓ પણ સામેલ થશે. વ્હોટ્સ એપનું આ નવું ફીચર ટૂંક સમયમાં જ રોલઆઉટ થવાની શક્યતા છે. જો કે હજી સુધી આ ફીચર રોલઆઉટ થવાની તારીખ જાહેર કરવામાં નથી આવી
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications