Just In
Don't Miss
Whatsapp પર આ બે નવા ફિચર્સ આવવા જઈ રહ્યા છે
થોડા સમય પહેલાં જ ફેસબુકે જાહેર કર્યું હતું કે તેઓ પોતાના ખૂબ જ પ્રખ્યાત મેસેજિંગ એપ whatsapp ની અંદર જાહેરાતો લાવવા જઈ રહ્યા છે. અને હવે એક નવા રીપોર્ટ અનુસાર whatsapp ની અંદર બીજા બે નવા ફીચર્સને પણ જોડવામાં આવી રહ્યા છે. વાબેટા ઇન્ફો કે જે whatsapp ની અંદર નવા આવનારા અને બીજી બધી જ માહિતી નો ટ્રેક રાખે છે તેમણે તેમના ટ્વિટર હેન્ડલ ની અંદર જણાવ્યું હતું કે વોટ્સએપ ની અંદર બે નવા ફિચર્સ આવવા જઈ રહ્યા છે.
આ રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે હવે વોટ્સએપ યુઝર્સ પોતાના વોટ્સએપ સ્ટેટસ ને ફેસબુક ની સ્ટોરી ની અંદર શેર કરી શકશે. Whatsapp ની અંદર હવે એડ to facebook સ્ટોરી નામ નું બટન આપવામાં આવશે. આ ફીચરનો લાભ મેળવવા માટે યુઝર્સમાં સ્માર્ટ ફોનની અંદર facebook ની એપ્સ ઇન્સ્ટોલ થયેલી હોવી જોઈએ.
અને જો ઓફિશિયલ પોસ્ટની વાત કરીએ તો વાબેટા ઇન્ફો જણાવ્યું હતું કે, "જો તમારા ફોનની અંદર ફેસબુકની એપ ઇન્સ્ટોલ થયેલી હશે તો તમને whatsapp ની અંદર એક નવો ઓપ્શન આપવામાં આવશે જેનું નામ છે એડ ટુ facebook story. અને તમે જ્યારે તે બટન પર ક્લિક કરશો એટલે તમને ફેસબુક પર તે સ્ટેટસ ને સ્ટોરી ની અંદર શેર કરવા માટે લઈ જવામાં આવશે.
આ વિકલ્પ ની સાથે વોટ્સએપ તમને તમારા સ્ટેટસ ને ફેસબુક પર પણ શેર કરવાની અનુમતિ આપે છે. અને તેની અંદર ફોટોસ વીડીયોઝ ટેસ્ટ અને gif નો સમાવેશ કરવામાં આવે છે. અને આ પદ્ધતિ ઓટોમેટીક નથી યુઝર મેન્યુઅલ બધી વસ્તુ કરવી પડશે. અને આ પદ્ધતિ ઓટોમેટીક નથી યુઝર્સે મેન્યુઅલી જ બધી વસ્તુ કરવી પડશે."
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190