Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp સિક્રેટ ટ્રિક, તમારા પાર્ટનરનું વ્હોટ્સ એપ ચલાવો તમારા મોબાઈલમાં
વ્હોટ્સ એપ માત્ર ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. આ એપ દ્વારા તમે દૂર બેઠા બેઠા તમારા મિત્રો, સંબંધીઓ સાથે મેસેજમાં વાત કરી શકો છો, ફોન કરી શકો છો, વીડિયો કોલ કરી શકો છો. જો કે આ સિવાય પણ વ્હોટ્સ એપમાં ઘણા જુદા જુદા સિક્રેટ ફીચર્સ છે, જેની માહિતી ખૂબ ઓછા લોકોને હોય છે. આજે અમે તમને વ્હોટ્સ એપનું એક આવું જ સિક્રેટ ફીચર જણાવવા જઈ રહ્યા છીએ. જો તમને પણ સવાલ થાય છે કે તમારો પાર્ટનર, તમારા ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ટ વ્હોટ્સ એપ પર કોની સાથે અને કઈ વાતો કરી રહ્યા છે, તો આ સિક્રેટ ફીચર તમારા ખૂબ જ કામનું છે. આ ફીચર દ્વારા તમે તમારા ફોનમાં તમારા પાર્ટનરનું વ્હોટ્સ એપ વાપરી શકો છો. ખાસ વાત એ છે કે આના માટે તમારે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની પણ જરૂર નથી.

તમારા ફોનમાં જ વાંચો તમારા પાર્ટનરનું વ્હોટ્સ એપ ચેટ
તમારા ફોનમાં તમારા પાર્ટનરનું વ્હોટ્સ એપ વાપરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા પાર્ટનરના ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે બાજુમાં ટોપ કોર્નરમાં દેખાતા 3 ડોટ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં Linked Devicesના ઓપ્શન પર ટેપ કરો
સ્ટેપ 4: હવે Link a Device પર ટેપ કરો.
સ્ટેપ 5: બાદમાં તમારી સામે ફોનનું સ્કેનર ઓપન થઈ જશે.
સ્ટેપ 6: હવે તમારા ફોનમાં વ્હોટ્સ એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ અને ઈન્સ્ટોલ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 7: બાદમાં વ્હોટ્સ એપમાં પોતાના ફોન નંબરથી સાઈન ઈન કરવાની જગ્યાએ ટોપ કોર્નર પર રહેલા 3 ડોટ્સ મેન્યુ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 8: હવે તમારે Companion Mode ઓપ્શન સિલેક્ટ કરવાનો છે.
સ્ટેપ 9: અહીં તમારી સામે એક ક્યૂઆર કોડ ઓપન થશે.આ ક્યૂઆર કોડને તમારે તમારા પાર્ટનરના ફોનથી સ્કેન કરવાનો છે.
સ્ટેપ 10: ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ થોડી જ વારમાં તમારા પાર્ટનરની બધી જ ચેટ્સ તમારા ફોનમાં ખૂલી જશે.
આ ફીચર દ્વારા તમારા પાર્ટનરનું વ્હોટ્સ એપ તમારા ડિવાઈસમાં લિંક થઈ જશે, અને તેના પર થતા બધા જ ચેટ્સ તમે તમારા ફોનમાં વાંચી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
