તમારી ખાનગી ચેટ માટે વોટ્સએપ દ્વારા સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે

By Gizbot Bureau
|

ઘણી બધી સોશિયલ મીડિયા મેસેજિંગ એપ જેવી કે ફેસબુક મેસેન્જર અને ટેલિગ્રામ દ્વારા સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મેસેઝ ના ફીચરને આપવામાં આવે છે. જેની અંદર તમે કોઈ એક વ્યક્તિ સાથે નક્કી કરેલા સમય માટે ચેટ કરી શકો છો અને ત્યારબાદ તે ડેટ નક્કી કરેલા સમયે ગાયબ થઇ જાય છે.

તમારી ખાનગી ચેટ માટે વોટ્સએપ દ્વારા સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ ફીચર ટેસ્ટ

અને આ ફિચર ટૂંક સમયની અંદર વોટ્સએપ ની અંદર પણ લાવવામાં આવી શકે છે કેમકે વાહ બેટા info દ્વારા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપ દ્વારા આ ફિચરને તેના એન્ડ્રોઇડ એપ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.

તે વેબસાઈટ દ્વારા આ નવા ડીસા બેરિંગ ફીચરને વોટ્સએપ ના ગ્રુપ સેટિંગ ની અંદર જોવામાં આવ્યું હતું. જેની અંદર મેસેજને ડિસ્ટ્રકશન કરવા માટે પાંચ સેકન્ડ થી એક કલાક સુધીનો સમય આપવામાં આવે છે.

આ ફીચર તેવા સમયે ખૂબ જ કામમાં આવી શકે છે જ્યારે તમે કોઈ વ્યક્તિને ખૂબ જ સેન્સિટિવ માહિતી મોકલી રહ્યા છો અને તમે નથી માનતા કે તેના વિશેની કોઈ જ બાબત પાછળ જ છૂટી જાય.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Secret Chats Can Be Self-Destructed Soon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X