Just In
વોટ્સએપ ઓટીપી સ્કેમ વિષે આ બાબતો જરૂર થી જાણો
વોટ્સએપ એ સૌથી વધુ ઉપીયોગી અને પ્રખ્યાત મેસેજિંગ પ્લેટફોર્મ છે ત્યારે તેની અંદર ઘણા બધા નવા નવા ફ્રોડ પણ થતા રહેતા હોઈ છે અને લોકો ને ખોટા મેસેજીસ ની અંદર ફસાવવા નો પ્રયત્ન પણ કરવા માં આવતો હોઈ છે. અને આવો જ એક નવો સ્કેમ અત્યારે થઇ રહ્યો છે જેની અંદર તમારા મિત્ર ના એકાઉન્ટ ને હેક કરી અને તમને પર્સનલાઇઝડ મેસેજ મોકલવા માં આવે છે. તો વોટ્સએપ ના આ ઓટીપી સ્કેમ વિષે તમારે જાણવા જેવી બધી જ બાબતો નીચે જણાવવા માં આવેલ છે.

આ સ્કેમ ની અંદર તમને ફ્રોડ કરનાર વ્યક્તિ દ્વારા એક પર્સનલાઇઝડ મેસેજ મોકલવા માં આવશે અને તેની અંદર તેઓ તમારા મિત્ર છે તેવો દાવો પણ કરવા માં આવશે. અને સાથે સાથે તમારું ધ્યાન ખેંચવા માટે તેની અંદર કોઈ ઇમરજન્સી પણ બતાવવા માં આવશે. અને ઘણી બધી વખત તમારા મિત્ર ના વોટ્સએપ એકાઉન્ટ પર થી જ આ પ્રકાર નો મેસેજ મોકલવા માં આવે છે.
અને તમને કોઈ ઇમરજન્સી વિષે જણાવી અને તમારા મિત્ર છે તેવો દાવો કરી અને તે વ્યક્તિ દ્વારા એક વોટ્સએપ મેસેજ મોક્લવવા માં આવશે જેની અંદર તે તમને ઓટીપી વિષે પૂછશે.
કૌભાંડ કરનાર ભૂલથી દાવો કરી શકે છે કે તમારા નંબર પર ઓટીપી મોકલવામાં આવ્યો હતો અને પછી તમને તે તમને ફોરવર્ડ કરવાનું કહેશે. વાસ્તવિકતામાં, સ્કેમર્સ તમારા વોટ્સએપ એકાઉન્ટમાં સરળતાથી પ્રવેશ મેળવવા માગે છે. મૂળભૂત રીતે તમારા વોટ્સએપ એકાઉન્ટને ચકાસવા માટે બનાવેલ ઓટીપી. સ્કેમર્સ નકલી સંદેશા મોકલે છે જેથી તમે તે ઓટીપી શેર કરી શકો.
ઓટીપી ને તમારા વોટ્સએપ એકાઉન્ટ ને વેરીફાય કરવા માટે આપવા માં આવે છે અને જેવું તમે તે ઓટીપી ને તે વ્યક્તિ ની સાથે શેર કરશો એટલે તરત જ તે વ્યક્તિ ના હાથ માં તમારું આખું વોટ્સએપ વાયુ જશે અને તમને વોટ્સએપ પર થી લોક આઉટ કરી દેવા માં આવશે.
અને એક વખત જયારે તમારું એકાઉન્ટ હેક થઇ જાય છે ત્યાર પછી તે લોકો દ્વારા આ સ્કેમ ને ચાલુ રાખવા માટે આગળ કામ કરવા માં આવે છે અને વધુ લોકો ના વોટ્સએપ ને હેક કરવા ની કોશિશ કરવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470