Just In
- 14 hrs ago
Instagram, Gmail પર જોવા મળતું આ ફીચર Whatsapp પર થશે લોન્ચ
- 18 hrs ago
Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર
- 1 day ago
OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો
- 1 day ago
iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્પ
શું વોટ્સએપ પર ખરેખર રેડ ટીક બતાવવામાં આવી રહી છે
ભારતની અંદર વોટ્સએપ એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્લિકેશન છે અને તેના પર ખોટી માહિતી પણ જંગલની અંદર આગ લાગી હોય તેટલી ઝડપથી પ્રસરે છે. અને તેને અટકાવવા માટે વોટ્સએપ દ્વારા મેસેજ ફોર્વર્ડિંગ ની અંદર પણ નવી નિયમિત લાગુ કરવામાં આવી હતી. અને જ્યારે આજના સમયની અંદર આખા દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકો દ્વારા વોટ્સએપ નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમુક લોકો દ્વારા આ સમયની અંતર પર વોટ્સએપ ની અંદર ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે.

છેલ્લા થોડા સમયમાં સોશિયલ મીડિયા ની અંદર એક મેસેજ ફરતો થયો છે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ ની અંદર એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેની અંદર જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા હવે મેસેજિસને અને ચેક ને કરવામાં આવી રહ્યા છે જેથી જ્યારે કોઈ પણ ખોટા મેસેજ કરવામાં આવશે ત્યારે તે વ્યક્તિને તકલીફ થઈ શકે છે અહીં એક વસ્તુની ખાસ ધ્યાન રાખવું કે આ મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે.
તો હવે તમે વિચારી રહ્યા હશો કે આની અંદર રેડ ટીક નો કોઈ પણ જગ્યા પર ઉલ્લેખ કરવામાં આવી રહ્યું નથી. શું તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે વોટ્સએપ ની અંદર જ્યારે સિંગલ ગ્રે ટીક થાય છે તેનો અર્થ એ છે કે તે મેસેજ ને મોકલી દેવામાં આવ્યો છે જ્યારે બે ગ્રીટીંગ થાય છે.
તેનો અર્થ એ છે કે તે મેસેજ છે તે વ્યક્તિ સુધી ડિલિવર થઈ ચૂક્યો છે અને તેની અંદર બે બ્લુ ટીક થાય તેનો અર્થ એ છે કે જે તે વ્યક્તિએ તમારા મેસેજને વાંચી લીધો છે. અને હવે વોટ્સએપ ની અંદર એક એવો મેસેજ ફરી રહ્યો છે જેની અંદર જણાવવામાં આવી રહ્યું છે કે જો 3 બ્લુ ટીક થશે તેનો અર્થ એ જ છે કે સરકાર દ્વારા તમારા મેસેજ ની નોંધ લેવામાં આવી છે.
અને જો તેની અંદર બે બ્લુ ટીક અને એક રેટીગ જોવા મળશે તો તેનો અર્થ એ જ છે કે સરકાર દ્વારા તમારી સામે કોઈ પગલાં લેવામાં આવી રહ્યા છે. અને તે મેસેજની અંદર તો એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે જો તેની અંદર એક બ્યુટીક અને બે રેટીગ જોવા મળશે તો સરકાર દ્વારા તમારા ડેટાને સ્ક્રીન કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તેની અંદર જણાવવામાં આવ્યું છે કે જો તેની અંદર ત્રણ રેટીગ જોવા મળશે તો તેનો અર્થ એ છે કે સરકાર દ્વારા તમારી સામે પગલાં લેવામાં આવી રહ્યા છે અને તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તમને કોર્ટનું સમન્સ મોકલવામાં આવશે.
અહીં એક વસ્તુની ખાસ નોંધ લેવી કે આ વોટ્સએપ મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે આવી કોઇપણ પ્રકારની સિસ્ટમને વોટ્સએપ દ્વારા લાગુ કરવામાં આવી નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086