Just In
- 15 hrs ago
Instagram, Gmail પર જોવા મળતું આ ફીચર Whatsapp પર થશે લોન્ચ
- 19 hrs ago
Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર
- 1 day ago
OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો
- 1 day ago
iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્પ
Whatsapp હવે તમને સ્ટેટસ મેસેજ જોવામાં વધુ ફ્લેક્સિબિલિટી આપી રહ્યું છે
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ ટૂંક સમયની અંદર એક એવા નવા ફીચરને એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરી શકે છે કે જે તેઓને તે કોન્ટેક થી હાઇડ કરવાની સુવિધા આપશે કે જેમને તેઓ પોતાનું સ્ટેટસ બતાવવા નથી માંગતા. આ ફિચરને અત્યારના એન્ડ્રોઈડ બેટા વર્ષની અંદર જોવામાં આવ્યું હતું અને તેના વિશે વાહ બેટા ઇન્ફો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે એક ઓનલાઇન ફોલ્ડર છે અને વોટ્સએપના આવનારા નવા ફીચર્સ નું સૂચિ રાખે છે.

આ ફીચરને જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ યુઝર પોતાના સ્ટેટસને હાઇડ કરી શકશે. અને ટૂંક સમય બાદ whatsapp યુઝર્સ પોતાના સ્ટેટસની અંદર હાઇડ બટનને જોઈ શકશે. અને જ્યારે યુઝર એક વાર તે બટન પર ટેપ કરે છે ત્યાર બાદ ન્યુસ શિક્ષણ ની અંદર જેટલા પણ હશે તે બધા ની અંદર થી ટેડી બિયર થઈ જશે. અને જો યુઝર્સ તેવી લોકોને પોતાનું સ્ટેટસ બતાવવા માંગતા હોય તો તેઓ તેને શો બટન પર ટેપ કરી અને તે બધા જ સ્ટેટસ અથવા સ્ટોરી અને તે કોન્ટ્રાક્ટરને બતાવી શકે છે કે જેમને મ્યુટ કરવામાં આવ્યા હોય.
આ ફીચરને સૌથી પહેલા બેટા યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ ટૂંક સમય પછી તે ટીચર ને બધા જ whatsapp યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. આ ફિચરને ક્યારે આઇઓએસ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
અને વોટ્સએપ દ્વારા પોતાના બેટા યુઝર્સને જે છેલ્લું અપડેટ આપવામાં આવ્યું હતું તે 2.5 173 વર્ષ હતું. અને તેઓ જ્યારે પોતાના કોન્ટેક્ટ ને કોઈ મેસેજ મોકલે છે ત્યારે તેમને બતાવે છે. અને હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ ફોટો વોટ્સએપ ની અંદર મોકલ છે ત્યારે તેમને પેન્ટ નું નામ બતાવવામાં આવશે. અને આ ફીચરને બંને ઈન્ડિવિજ્યુઅલ અને ગ્રુપ ચેટ ની અંદર લાગુ કરવામાં આવ્યું છે.
તેના દ્વારા તે યુઝર્સને એક ફાઇનલ વખત જોવાની અનુમતિ આપે છે કે જે સેન્ડ કરતા પહેલા તે ફોટો કયો વ્યક્તિ જોશે તેના વિશે જાણી શકે છે. આ એક ખૂબ જ કામમાં આવે તેવો વિચાર સાબિત થઈ શકે છે જ્યારે whatsapp પહેલાથી જ પોતાના યુઝર્સને જ્યારે પણ તેઓ photos કોઈ વ્યક્તિને શેર કરે છે ત્યારે તેમના પ્રોફાઇલ ફોટાને બતાવતું હોય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086