Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર Spam મેસેજથી મળશે રાહત, આવી રહ્યું છે જબરજસ્ત ફીચર
WhatsApp પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવા નવા ફીચર્સ રોલઆઉટ કરતું રહે છે. આ જ રીતે હવે આ સૌથી લોક પ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પોતાના યુઝર્સ માટે એક નવું સિક્યોરિટી ફીચર લઈને આવી રહ્યું છે. તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સ એપ પર ટૂંક સમયમાં જ Block unknown accounts messages નામનું ફીચર આવી રહ્યું છે. આ ફીચરના નામ પરથી જ સમજી શકાય છે કે આ ફીચર વ્હોટ્સ એપર તમને મળતા અજાણ્યા નંબર પરથી આવતા મેસેજને બ્લોક કરી દેશે. પણ આ ફીચર કામ કેવી રીતે કરશે, તેના માટે તમારે શું સેટિંગ્સ કરવા પડશે, ચાલો જાણીએ.
Block unknown accounts messages ફીચર
Wabetainfoના લેટેસ્ટ લીક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે વ્હોટ્સ એપર બીટા ફોર એન્ડ્રોઈડ 2.24.17.24 અપડેટમાં આ નવૂં ફીચર જોવા મળ્યું છે. આ રિપોર્ટ સાચો માનીએ તો વ્હોટ્સ એરપ ટૂંક સમયમાં જ Block unknown accounts messages ફીચર રોલઆઉટ કરશે. આ ફીચર દ્વારા વ્હોટ્સ એરપ યુઝરની પ્રાઈવસી અને સિક્યોરિટી પહેલા કરતા વધારે મજબૂત થઈ જશે. આ ઉપરાંત વ્હોટ્સ એપ પર આવતા સ્પામ મેસેજથી પણ છૂટકારો મળશે. આ સેટિંગ ઓન કર્યા બાદ તમારા ફોનમાં ઝડપથી સ્ટોરેજ ફૂલ થઈ જવાની સમસ્યાથી પણ રાહત મળશે.

એડવાન્સ્ટ સેટિંગ્સમાં મળશે આ નવું ફીચર
Wabetainfoન આ રિપોર્ટમાં નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શૅર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે આગામી સમયમાં વ્હોટ્સ એપના એડવાન્સ્ડ સેટિંગ્સની અંદર Block unknown accounts messages નામનું એક ટોગલ મળશે. આ ટોગલ ઓન કર્યા હબાદ અજાણ્યા નંબર પરથી આવતા મેસેજની એક લિમિટ ક્રોસ થયા બાદ વ્હોટ્સ એપ જાતે જ તે નંબરને બ્લોક કરી નાખશે. તમારે અલગથી આ અકાઉન્ટ બ્લોક કરવાની જરૂર નહીં રહે.
હાલ આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. પરંતુ ટૂંક સમયમાં જ વ્હોટ્સ એપ પોતાના બધા જ યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ કરે તેવી શક્યતા છે. જો કે જ્યારે ફીચર રોલઆઉટ થાય ત્યારે બીજા અપગ્રેડ્સ સાથે રોલઆઉટ થવાની શક્યતા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications