આ આઈફોન પર વોટ્સએપ કામ કરતું બંધ થઈ જશે

By Gizbot Bureau
|

જેટલા પણ આઈફોન આઇઓએસ 9 પર ચાલતા હશે તે બધા જ આઈફોન પર વોટ્સએપ ટૂંક સમયમાં કામ કરતું બંધ થઈ શકે છે જેવું વા બેટા ઇન્ફો દ્વારા એક ટ્વિટ કરી અને જણાવવામાં આવ્યું હતું.

આ આઈફોન પર વોટ્સએપ કામ કરતું બંધ થઈ જશે

તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આઇ ઓ એસ 2.21.50.11 આપના બેટા વર્ઝન ની અંદર આઇ ઓ એસ 9 પર જેટલાં પણ આઈફોન ચાલે છે તેનું સપોર્ટ આપવામાં આવેલ નથી. જેનો અર્થ થાય છે કે વોટ્સએપ માત્ર એ આઇ ફોનની અંદર જ કામ કરશે કે જે આઇઓએસ 10 અથવા તેના કરતા ઉપરના આઇઓએસ પર ચાલે છે. તેનો અર્થ એ થાય છે કે આઈફોન 4 અને 4એસ ના યુઝર્સ હવે તેમના સ્માર્ટફોન પર વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે.

અહીં એક વસ્તુની ખાસ નોંધ લેવી જોઈએ કે વોટ્સએપ દ્વારા છેલ્લા ઘણા સમયથી તેમના એફએક્યુ પેજ ની અંદર તેમના સપોર્ટ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવામાં આવ્યું નથી. અને વાહ બેટા info દ્વારા પણ તે જ જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપ દ્વારા તેમના પેજને હજુ સુધી અપડેટ કરવામાં આવ્યું નથી.

અને સાથે સાથે વોટ્સએપ દ્વારા એક નવા પિચર પર કામ કરવામાં આવી રહ્યું છે કે જે યુઝર્સને આર્કાઇવ ચેટ સેલ માટે નવું ઇન્ટરફેસ આપશે.

અને આ નવું ઇન્ટરફેસ ત્યારે જ બતાવશે જો યુઝર્સ અને તેમના આ ઇન્ફેકશન ની અંદર કોઈ ચેટ પડેલી હોય. તેવું રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

જો યુઝરને તેમના આ ચેક ની અંદર કોઈ નવો મેસેજ આવશે તો તેને એક કાઉન્ટર સેલ ની અંદર બતાવવામાં આવશે. કેવી રીતે કે જ્યારે તેમને કોઈ એક ગ્રુપ ની અંદર મેન્શન કરવામાં આવે છે ત્યારે જે રીતે બતાવવામાં આવે છે તે જ રીતે બતાવવામાં આવશે.

અને ઉપર જણાવેલ બધા જ બદલાવ વોટ્સએપ ની અંદર ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Might End Support For These IPhones: All You Need To Know.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X