Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોટ્સએપ એન્ડ્રોઇડ પર ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ને ટેસ્ટ કરી શકે છે
વોટ્સએપ કે જે સૌથી વાળું લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે તેઓ એ યુઝર્સ ને વધુ સારો અનુભવ મળે તેના માટે ઘણા બધા નવા ફીચર્સ ને ઉમેર્યા બાદ પણ તેઓ શાંતિ થી બેસી નથી રહ્યા. અને ઇન્ટરનેટ પર જે વાત તાજેતર માં ફરી રહી છે તેમાં જણાવવા માં આવી રહ્યું છે કે તેઓ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન લાવી રહ્યા છે. અને એવું માનવા માં આવી રહ્યું છે કે આ પ્રકાર ના ફીચર થી યુઝર્સ ની વાતચીત વધુ સુરક્ષિત રાખી શકાશે.

અને જેવું કે તેના નામ ની અંદર જ જણાવ્યું છે તેમ એક વખત સેટ કરી નાખ્યા બાદ દર વખતે જયારે યુઝર્સ વોટ્સએપ ઓપન કરશે ત્યારે તેમને ફિંગરપ્રિન્ટ દ્વારા ઓપન કરવું પડશે. WABetaInfo ના રિપોર્ટ અનુસાર આ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન નું ફીચર હજુ ડેવલોપ થઇ રહ્યું છે. અને તેમના જણાવ્યા અનુસાર આ ફીચર ને એન્ડ્રોઇડ ના બીટા વરઝ્ન ની અંદર પહેલા થી જ ડિસેંપલ કરી ને આપવા માં આવ્યું છે.
અને રિપોર્ટ ના જણાવ્યું અનુસાર આ ફીચર ચાલુ રહ્યા બાદ યુઝર્સ ને કોઈ પણ જગ્યા પર થી વોટ્સએપ ઓપન કરવા માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ની જરૂર પડશે પછી ભલે તે નોટિફિકેશન માંથી હોઈ કે લોકસંકિર્ણ પર થી કે બીજી કોઈ પણ રીતે ઓપન કરવા માટે ફિંગરપ્રિન્ટ ની જરુ પડશે. ને તેના કારણે માત્ર અમુક વાતચીત જ નહીં પરંતુ આખી એપ વધુ સુરક્ષિત થઇ શકે છે.
વોટ્સએપ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચર
પાછલા ઑક્ટોબરમાં, અમે એક રિપોર્ટમાં આવ્યા કે iOS માટેનાં વોટઅપ સુરક્ષા કારણોસર ફેસ આઇડી અને ટચ ID સુવિધાઓ માટે સમર્થન મેળવવા માટે તૈયાર છે. પરંતુ તાજેતરના અહેવાલ સૂચવે છે કે આઇઓએસ પર ફિંગરપ્રિન્ટ અને ફેસ ઓથેન્ટિકેશન ફીચર્સને અમલમાં મૂકવાના પ્રયાસ કર્યા પછી વિકાસ સંબંધિત મુદ્દાઓને કારણે તેને હટાવી દેવામાં આવ્યા નથી, આ એપ્લિકેશનએ તેના એન્ડ્રોઇડ વર્ઝન પર ફિંગરપ્રિન્ટ પ્રમાણીકરણ સુવિધા પર કામ કરવાનું શરૂ કર્યું છે.
આ એપમાં આ બાયોમેટ્રિક સિક્યુરિટી સુવિધાને હટાવવાની હજુ સુધી વાટાઘાટો છે. એકવાર તે ઉપલબ્ધ થઈ જાય તે પછી, એપ્લિકેશનના Android બીટા સંસ્કરણના વપરાશકર્તાઓ તેને સેટિંગ્સ → એકાઉન્ટ → ગોપનીયતા હેઠળ શોધી શકે છે. એકવાર આ સુવિધા સક્ષમ થઈ જાય, પછી એપ્લિકેશન અન્યથી સંપૂર્ણપણે સુરક્ષિત કરવામાં આવશે. પરંતુ જો તમે પહેલાથી જ તમારા સ્માર્ટફોન માટે એક પ્રમાણીકરણ પદ્ધતિનો ઉપયોગ કરો છો, તો આ રીડંડન્ટ હોઈ શકે છે.
અત્યરે એવું જાણવા માં આવ્યું છે કે આ ફીચર ને પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ કે જે એન્ડ્રોઇડ માર્શમેલો કે તેના થી ઉપર નું વરઝ્ન વાપરી રહ્યા છે તેના માટે લોન્ચ કરવા માં આવશે. જોકે તે ડીવાઈસ ની અંદર આ ફીચર નો ઉપીયોગ કરવા માટે ફિન્ગરપ્રિટન સેન્સર હોવું જરૂરી છે. અને ડેવલોપમેન્ટલ ઇસુએ ને દૂર કર્યા બાદ આ ફીચર ને આઇઓએસ માટે પણ લોન્ચ કરવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
