વોટ્સએપ ને હિન્દી, ગુજરાતી, બઁગાલી વગેરે જેવી રીજીઅનલ ભાષા માં કઈ રીતે ઉપીયોગ કરવો?

By Gizbot Bureau
|

વોટ્સએપ માટે ભારત એ એક સૌથી મોટું માર્કેટ છે. અને ભારત એ એક એવો દેશ છે કે જેની અંદર દરેક રાજ્ય માં અલગ અલગ ભાષા નો ઉપીયોગ કરવા માં આવે છે. અને પોતાના પ્લેટફોર્મ ની સાથે વધુ થી વધુ લોકો ને જોડવા માટે વોટ્સએપ દ્વારા અમુક એવી રીજીઅનલ ભાષા કે જેનો ખુબ જ વધુ ઉપીયોગ કરવા માં આવતો હોઈ તેનો સમાવેશ કરવા માં આવેલ છે જેની અંદર હિન્દી, તમિલ, ગુજરાતી, બંગાલી, કન્નડા વગેરે જેવી ભાષા નો સમાવેશ કરવા માં આવેલ છે.

વોટ્સએપ ને હિન્દી, ગુજરાતી, બઁગાલી વગેરે જેવી રીજીઅનલ ભાષા માં

વોટ્સએપ ની અંદર ભાષા ને બદલવા માટે ના બે રસ્તા છે. જેની અંદર પ્રથમ રસ્તા માં તમે તમારા સ્માર્ટફોન ની જ ભાષા ને બદલાવો છે અને બીજા રસ્તા ની અંદર તમે માત્ર તમારા વોટ્સએપ ની ભાષા ને બદલાવો છો. તો તેની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ વિષે જાણવા માટે આગળ વાંચો.

તમારા સંપૂર્ણ સ્માર્ટફોન ની ભાષા ને કઈ રીતે બદલવી?

વોટ્સએપ દ્વારા તમારા જે સ્માર્ટફોન ની ડિફોલ્ટ ભાષા હોઈ તેને એડોપ્ત કરી લેવા માં આવે છે. જેથી જો તમે તમારા સ્માર્ટફોન ની ભાષા ને હિન્દી, ગુજરાતી કે કોઈ પણ બીજી ભાષા માં બદલાવી શકો છો તો વોટ્સએપ દ્વારા ઓટોમેટિકલી તે ભાષા ને એડોપ્ત કરી લેવા માં આવશે. અને ત્યાર પછી વોટ્સએપ પણ તમને તે જ ભાષા ની અંદર જોવા મળશે.

એન્ડ્રોઇડ પર ભાષા કઈ રોતે બદલી શકાય છે?

- સેટિંગ્સ ઓપન કરી, ત્યાર પછી સિસ્ટમ ની અંદર જય અને લેન્ગવેજ એન્ડ ઇનપુટ ના વિકલ્પ ને પસન્દ કરો. અને ત્યાર પછી લેન્ગવેજ ના વિકલ્પ ને પસન્દ કરો.

- તેના પછી, એડ એ લેન્ગવેજ ના વિકલ્પ ને પસન્દ કરી અને તમે જે ભાષા ને સેટ કરવા માંગતા હોવ તેને પસન્દ કરો.

આઈફોન પર બાષા ને કઈ રીતે બદલી શકાય છે?

- આઈફોન સેટિંગ્સ ને ઓપન કરી અને ત્યાર પછી જનરલ ની અંદર જાવ અને લેન્ગવેજ એન્ડ રીજીઅન ના વિકલ્પ ને પસન્દ કરો. તેના પછી આઈફોન લેન્ગવેજ ના વિકલ્પ ને પસન્દ કરો.

- હવે તમે જે ભાષા ને ડિફોલ્ટ ભાષા તરીકે સેટ કરવા માંગતા હોવ તેને પસન્દ કરો. અને ચેન્જ પર ક્લિક કરો.

કાંઈ ઓએસ પર ભાષા ને કઈ રીતે બદલી શકાય છે?

- સેટિંગ્સ ને ઓપન કરો અને ત્યાર પછી સાઈડ ની તરફ સ્ક્રોલ કરી અને પર્સનલાઇઝેશન પર ક્લિક કરો. ત્યાર પછી સ્ક્રોલ ડાઉન કરી અને ભાષા ને પસન્દ કરો.

- ત્યાર પછી તમારી પસન્દ ની ભાષા ને સિલેક્ટ કરી અને ઓકે પર ક્લિક કરો.

વોટ્સએપ ની અંદર ભાષા કઈ રીતે બદલી શકાય છે?

- વોટ્સએપ સેટિંગ્સ ને ઓપન કરો.

- ત્યાર પછી ચેટ્સ ના વિકલ્પ ને પસન્દ કરી અને એપ લેન્ગવેજ ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી ભાષા ના વિકલ્પ ને પસન્દ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Language Support: Get WhatsApp In Hindi, Bengali, Gujarati

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X