Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વર્ષ 2020 નું વોટ્સએપ નું સૌથી મોટું ફીચર સાબિત થઈ શકે છે
લોક પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ વર્ષ 2020 ની અંદર ઘણા બધા નવા ફિચર્સ મેળવી શકે છે જેમાંથી ઘણા બધા ફીચર્સ અને થોડા થોડા સમયના અંતરે તેના બેટા એપ્લિકેશનની અંદર જોવામાં આવતા હતા જેમાંથી અમુક ફીચર્સ અને આઈઓએસ પર જોવામાં આવતા હતા જ્યારે અમુક ને એન્ડ્રોઇડ ની એપ્લિકેશન પર જોવામાં આવતા હતા. અને આ જેટલા પણ ફીચર વોટ્સએપ ની અંદર આવનારા સમયની અંદર લોન્ચ થવા જઈ રહ્યા છે તેમાંથી ડિસપિઅરિંગ મેસેજ કરે કેવું છે કે જે વૉટ્સએપ વાપરવાની આપણી ટેવ હંમેશા માટે બદલી શકે છે.

આ ફિચરને સૌથી પહેલાં વોટ્સએપ બેટા એન્ડ્રોઇડ એપ ની અંદર ડિસપિઅરિંગ મેસેજ તરીકે ઓક્ટોબર મહિનાની અંદર જોવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી એક વખત નવેમ્બર મહિનાની અંદર આ ફિચરને એન્ડ્રોઇડના બેટા વર્ઝન ની અંદર જોવામાં આવ્યું હતું જ્યારે તેનું નામ બદલી અને ડીલીટ મેસેજ કરી દેવામાં આવ્યું હતું.
અને બંને વખતે જોવામાં આવ્યું હતું કે આ ફિચરને ગ્રુપ ચેટ ની અંદર જોવામાં આવ્યું હતું અને તેની અંદર જ કામ કરશે જેને ગ્રુપના એડમિનિસ્ટ્રેટર દ્વારા ચાલુ કરી શકાશે.
જેની અંદર તાજેતરનું એક અપડેટ કરવામાં આવ્યું હતું જેમાં ડીલીટ મેસેજ એ ગ્રુપ સેટિંગ ની અંદર આપવામાં આવશે અને તેની સાથે બીજા પણ અમુક વિકલ્પ આપવામાં આવશે જેવા કે એડિટ ગ્રુપ ઇન્ફો સેન્ટ મેસેજ અને એડ ગ્રુપ એડમીન.
એડમીન એ નક્કી કરી શકશે કે ગ્રુપની અંદર ચેટ હિસ્ટ્રી માં મેસેજ કેટલા સમય સુધી રહેશે અને ત્યારબાદ ડીલીટ થઈ જશે. જ્યારે આ ફિચરને જોવામાં આવ્યું હતું ત્યારે તેનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો હતો જેના પરથી જાણવા મળી રહ્યું હતું કે આ ફીચરની અંદર યુઝર્સને 6 વિકલ્પ આપવામાં આવે છે જેની અંદર of એક કલાક એક દિવસ એક અઠવાડિયું એક મહિનો અને એક વર્ષ આટલા ઓપ્શન આપવામાં આવે છે. અને ત્યારબાદ ઓક્ટોબર મહિનાની અંદર આ અપડેટ ફરી એક વખત જોવામાં આવ્યું હતું જેની અંદર માત્ર બે પસંદ આપવામાં આવી હતી કે જે પાંચ સેકન્ડ અને એક કલાકની હતી.
જે કોઈપણ વિકલ્પ અને ગ્રુપ એડમીન દ્વારા નક્કી કરવામાં આવશે તે બધા જ મેમ્બર્સ માટે લાગુ પડશે. જેનો અર્થ એ થાય છે કે યુઝર્સ પોતે પસંદ નહીં કરી શકે કે કોઈ એક મેસેજ ક્યારે એક્સ્પાયર થઇ શકશે.
અને કેમકે આ ફિચરને સૌથી પહેલા અત્યાર સુધી માત્ર એન્ડ્રોઇડની બેટા એપ્લિકેશનની અંદર જોવામાં આવ્યું છે પરંતુ ટૂંક સમયમાં તેને આઈઓએસ પર પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications