Just In
વૉટ્સએપમાં ગ્રુપ કોલિંગ માટે આવ્યો નવો ફીચર, હવે હોસ્ટને મળશે આ સુવિધા
વોટ્સએપ ફરી એકવાર નવો ધાંસૂ ફીચર લઈને આવ્યું છે. યૂઝર્સ હવે વોટ્સએપ ગ્રુપ કોલમાં બબાલ નહી કરી શકે કેમ કે વોટ્સએપે હોસ્ટને વધુ તાકાતવર બનાવી દીધો છે. નોંધનીય છે કે હવે હોસ્ટને વોટ્સએપ ગ્રુપ કોલમાં હાજર યૂઝર્સને મ્યૂટ કરવાનો વિકલ્પ મળશે. Whatsappના બિઝનેસ હેડ વિલ કૈથકાર્ટે ટ્વીટ કરી આ વિશે જાણકારી શેર કરી છે. આ ફીચર્સમાં શું છે આવો જાણીએ.

હવે હોસ્ટ કોઈનેપણ મ્યૂટ કરી શકશે
ઉલ્લેખનીય છે કે મેટાના સ્વામિત્વ વાળા ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને શ્રેષ્ઠતમ બનાવવા માટે નવા નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. હવે આ ગ્રુપ કોલના મ્યૂટ ફીચર્સથી યૂઝર્સને કોલમાં બેસ્ટ એક્સપીરિયન્સ મળશે અને ઑફિસની મીટિંગ પણ આસાનીથી કરી શકાશે.
આ પ્રકારે વોટ્સએપનું આ નવું ફીચર Zoom જેવા વીડિયો કોલિંગ પ્લેટફોર્મને ટક્કર આપી શકે છે કેમ કે યૂઝર્સ પાસે વોટ્સએપ પહેલેથી જ ઈન્સ્ટોલ કરેલું હોય તો વીડિયો કોલિંગ માટે બીજી કોઈ એપ શા માટે ઈન્સ્ટોલ કરશે?
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470