Just In
- 630 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર તમારા પાર્ટનર કોની સાથે કરે છે વધારે વાતો? આ રીતે જાણો
WhatsApp આજકાલ સૌથી વધુ વપરાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. આ એપ પર તમને ઘણા બધા નવા ીચર્સ જોવા મળે છે. વ્હોટ્સ એપ દ્વારા તમે તમારા મિત્રો, પરિવારને મેસેજ કરી શકો છો, વીડિયો કોલ કરી શકો છો, ફોટોઝ, વીડિયો, ડોક્યુમેન્ટ પણ મોકલી શકો છો. ઓવરઓલ જોઈએ તો વ્હોટ્સ એપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ચૂક્યુ છે.

WhatsApp દ્વારા આપણે દૂર બેઠેલા લોકોની સાથે સરળતાથી જોડાઈ શકીએ છીએ. જો કે ઘણીવાર આ એપ નજીક બેઠેલા લોકોને પણ આપણાથી દૂર કરી દે છે. જો તમને પણ લાગતું હોય કે તમારા પાર્ટનર તમને સમય આપવાના બદલે આજકાલ વધારે પડતો સમય વ્હોટ્સ એપ પર જ વીતાવી રહ્યો છે, તો આ આર્ટિકલ તમારા કામનો છે. આજે અમે તમને એક એવી ટ્રિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે જાણી શક્શો કે તમારા પાર્ટનર વ્હોટ્સ એપ પર વધારે પડતી વાત કોની સાથે કરી રહ્યા છે. આના માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની મદદ લેવાની જરૂર નથી. તમે સીધા જ વ્હોટ્સ એપ સેટિંગ્સમાં જઈને તેના વિશે માહિતી મેળવી શકો છો.
તમારા પાર્ટનર WhatsApp પર કોની સાથે વધારે પડતી વાત કરી રહ્યા છે, તે જાણવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા પાર્ટનરના સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: બાદમાં ટોપ લેફ્ટ કોર્નર પર રહેલા ત્રણ ડોટ્સ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને કેટલાક ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે સેટિંગ્સ વાળા ઓપ્શન પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 4: સેટિંગ્સમાં સ્ક્રોલ ડાઉન કરીને તમારે Data And storage usage ઓપ્શન પર જવાનું છે.
સ્ટેપ 5: અહીં તમને એ બધા જ કોન્ટેક્ટ્સનું લિસ્ટ જોવા મળશે, જેની સાથે તમારા પાર્ટનર સૌથી વધુ વાત કરી રહ્યા છે. અહીં ટોપ પર એ કન્ટેન્ટ જોવા મળશે, જેની સાથે વ્હોટ્સ એપ પર સૌથી વધારે ચેટ થયું છે.
જે પણ કોન્ટેક્ટ સાથે તમે વધારે પડતી વાત કરી રહ્યા છો, તે મજ મીડિયા ફાઈલમાં ફોટો અને વીડિયોઝ મોકલો છો, તે ચેટ વ્હોટ્સ એપમાં વદારે સ્ટોરોજ રોકે છે. એટલે જે ચેટ વધારે સ્ટોરેજ રોકે છે, તેના પર જ વધારે વાતચીત થઈ રહી છે, તે સમજી લો. આ લિસ્ટમાં સામેલ ટોપના કોન્ટેક્ટ સાથે તમારા પાર્ટનર વધારે વાત કરી રહ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications