Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર તમારા મેસેજને બનાવો સ્ટાઈલિશ, બસ આટલું કરો
મેટાની મેસેજિંગ એપ એટલે કે વ્હોટ્સ એપ ભારત સહિત આખા વિશ્વમાં કરોડો લોકો યુઝ કરે છે. આ એપમાં ઘણા એવા ઓપ્શન મળે છે, જે તમારા મેસેજિંગના અનુભવને વધુ સારો બનાવે છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય જ લોકોને વ્હોટ્સ એપ યુઝ કરવાની મજા આવે તે છે. એટલે હવે વ્હોટ્સ એપ દ્વારા તમારા મેસેજ ટેક્સ્ટને વધુ સારા અને આકર્ષક બનાવવા માટે કેટલાક ફીચર્સનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

જેમાં કોડ બ્લોક, કોટ બ્લોક અને લિસ્ટિંગ જેવા ઓપ્શન્સ સામેલ છે. iOSના બીટા યુઝર્સને આ ફીચર પહેલાથી જ મળી ચૂક્યુ છે. હવે એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ કંપની આ ફોર્મેટિંગ ટૂલ લાવી રહી છે, જેને કારણે તમે સરળતાથી તમારા મેસેજમાં ટેક્સ્ટને બ્યુટિફાય કરી શક્શો.
કંપનીએ ત્રણ નવા ફોર્મેટ ઓપ્શનને પોતાના ફીચર્સને એડ કર્યા છે. જે બાદ મેસેજમાં ટેક્સ્ટને મોડિફાય કરવા માટે કુલ 7 ઓપ્શન્સ મળે છે. જેમાંથી ત્રણ નવા ઓપ્શનથી શું ફરક પડશે, તે અમે તમને જણાવી રહ્યા છીએ.
કોડ બ્લોક
કોડ પ્લોક ફીચર તમને ચેટમાં અસ્ત વ્યસ્ત રહેલી લાઈનોને બદલે સ્વચ્છ, વ્યવસ્થિત અને બ્લોક કોડમાં બીજા મોનોસ્પેસ્ડ ફોન્ટ દર્શાવે છે. આ ફીચરનો ઉપયોગ કરવો સરળ છે, આ માટે તમારે ટેક્સ્ટને બેકટિક્સ ()માં લખવાના છે. ટેક્સ્ટ જ્યારે મોનોસ્પેસ્ડ ફોન્ટમાં શિફ્ટ થઈ જશે, ત્યારે આ કોડ બ્લોકની અસર દેખાશે.
ક્વોટ્સ બ્લોક
કોટેશન બ્લોક કોઈ પણ મેસેજના કોઈ ખાસ ભાગમાં સીધો રિપ્લાય આપવા માટે ઉપયોગમાં આવે છે. આ ફીચરનો ઉપયોગ કરતા સમયે તમારે રિપ્લાયના ટેક્સ્ટને ક્વોટ કરવાના હોય છે અને તેની આગળ માત્ર > લગાવવાનું હોય છે. જ્યારે તમારે મેસેજના કોઈ પણ ખાસ ભાગ પર રિપ્લાય કરવાનો હોય, ત્યારે આ ફીચર કામ લાગે છે. જેન કારણે તમે સરળતાથી ચેટ થ્રેડ ફોલો કરી શકો છો અને વિશેષ ટેક્સ્ટને રિપ્લાય કરી શકો છો.
લિસ્ટ્સ
લિસ્ટના નામ પ્રમાણે જ જ્યારે કોઈ પોઈન્ટ અથવા ટોપિકને લિસ્ટ આઉટ કરવાના હોય, ત્યારે આ ફીચરનો ઉપયોગ થાય છે. નવા લિસ્ટ ફોર્મેટિંગ ઓપ્શનની મદદથી તમે ટેક્સ્ટને લાંબા સેગમેન્ટમાં લખવાના બદલે તેને નંબર્સ અથવા બુલેટમાં લિસ્ટ કરી શકો છો. જો તમારે ટેક્સ્ટને - અથવા * લાઈન સાથે શરૂ કરવા છે, કે પછી નંબરિગ સાથે સિલેક્ટ કરવા છે, તો તમે સરળતાથી નંબર ઈન્સર્ટ કરી શકો છો.
અન્ય ફોર્મેટિંગ ઓપ્શનની વાત કરીએ તો વ્હોટ્સએપમાં યુઝર્સ ટેક્સ્ટને બોલ્ડ, ઈટાલિક, સ્ટ્રાઈક થ્રુ, મોનોસ્પેસ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications