વોટ્સએપ ગ્રુપ કોલ ની અંદર વધુ મેમ્બર ને જોડવાની અનુમતિ આપી શકે છે

By Gizbot Bureau
|

આ મહિનાની શરૂઆતની અંદર વોટ્સએપ દ્વારા ગ્રુપ વોઇસ અને ગ્રુપ વિડીયોકોલ ની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેની અંદર વધુમાં વધુ ચાર લોકો એક સાથે જોડાઈ શકે તેટલી જ અનુમતિ આપવામાં આવી હતી. પરંતુ આવનારા સમયની અંદર વોટ્સએપ દ્વારા આ લિમિટેડને વધારવામાં આવી શકે છે.

વોટ્સએપ ગ્રુપ કોલ ની અંદર વધુ મેમ્બર ને જોડવાની અનુમતિ આપી શકે છે

વાહ બેટા info કે જે વોટ્સએપ ના નવા આવનારા ફીચર્સ ની માહિતી રાખે છે તેમણે પોતાના ટ્વીટ ની અંદર જણાવ્યું હતું કે, વોટ્સએપ મેસેન્જર બેટા આઈઓએસ વર્ષની અંદર ચાર કરતાં વધુ લોકોને એકસાથે ગ્રુપ કોલ ની અંદર છોડાવવાની અનુમતિ આપવામાં આવી તે એવું જોવામાં આવ્યું હતું. પરંતુ આ ફિચરને હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી અને તેમના જણાવ્યા અનુસાર આવનારા અઠવાડિયાની અંદર આ નવા ફિચર્સ લોન્ચ કરવામાં આવી શકે છે.

તેમણે પોતાના ટ્વીટ ની અંદર જણાવ્યું હતું કે, વોટ્સએપ મેસેન્જર બેટા આઈઓએસ ની અંદર નવું શું છે કોલ ના હેડર માટે ઈટુઈ અને સૌથી મોટા સમાચાર એ છે કે ગ્રુપ કોલ ની અંદર ચાર કરતાં વધુ લોકોને એક સાથે જોડાવાની અનુમતિ આપવામાં આવશે આ અપડેટ ની અંદર હજી સુધી શેરશેટ ઇન્ટીગ્રેશન આપવામાં આવ્યું નથી.

ત્યાર પછી તેમણે પોતાના બીજા ટ્વીટ ની અંદર જણાવ્યું હતું કે, હવે વોટ્સએપ ની અંદર તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુ સારી રીતે જોડાઈ શકશો કેમ કે તેની અંદર ગ્રૂપ કોલ મેમ્બર ની અંદર વધારો કરવામાં આવી રહ્યો છે અને તેને આવતા અમુક અઠવાડિયાની અંદર ઉપલબ્ધ પણ કરી દેવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે, આપણે સુરક્ષિત રહેવા માટે ઘરની અંદર રહી શકીએ છીએ તેમ છતાં વોટ્સએપની મદદથી આખા વિશ્વની અંદર બધા જ લોકો સાથે જોડાઈ પણ શકીએ છીએ.

ગ્રુપ કોલ ની અંદર વધુ મેમ્બર જોડાઈ શકે તેવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે આજે આખા વિશ્વની અંદર લોકડાઉન ની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે અને જેના કારણે બધા જ લોકો એકબીજા સાથે જોડાયેલા રહે અને વાત કરી શકે તેના માટે આ સમયની અંદર વધુને વધુ લોકો દ્વારા વોટ્સએપ ગ્રુપ કોલિંગ નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવી રહ્યો છે.

અને આ અપડેટ પછી કેટલા લોકો એક સાથે એક વિડિયો અથવા વોઈસ કોલ ની અંદર જોડાઈ શકશે એના વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે એક સાથે બાર લોકોને આ કોલમાં જોડી શકાય તેવી અનુમતિ વોટ્સએપ દ્વારા આપવામાં આવી શકે છે.

Best Mobiles in India

English summary
WhatsApp group call will accept more participants soon

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X