વોટ્સએપ આ ઇન્સ્ટાગ્રામ જેવું ફીચર લાવા જય રહ્યું છે

|

માલિકી વાળું વોટ્સએપ હવે ઇન્સ્ટાગ્રામ જેવું એક ફીચર લાવવા જય રહ્યા છે, જેના દ્વારા યુઝર્સ સરળતા થી કોન્ટેક્ટસ ને એડ કરી શકે છે. વોટ્સએપ "શેર કોન્ટેન્ટ ઇન્ફો વાયા QR જેવા કોઈ ફીચર ને લાવવા ની તૈયારી કરી રહ્યું છે. જેના દ્વારા યુઝર્સ સામે વળી વ્યક્તિ ના QR કોડ ને સ્કેન કરી અને તેને એડ કરી શકે છે.

વોટ્સએપ આ ઇન્સ્ટાગ્રામ જેવું ફીચર લાવા જય રહ્યું છે

આ ઇન્સ્ટાગ્રામ પર આપવા માં આવેલા નેમટેગ ફીચર જેવું જ છે. વોટ્સએપ દરેક યુઝર્સ માટે એક અલગ QR કોડ બનવશે જેના દ્વારા તે કોઈ પણ વ્યક્તિ દ્વારા સરળતા થી જોડી શકાશે. અને વાબેટા ઇન્ફો ના કહેવા અનુસાર વોટ્સએપ પોતાની મેળે જ કોન્ટેક્ટ ફોર્મ ની બધી જ વિગતો ભરી અને કોન્ટેક્ટ એપ ની અંદર તેને સેવ કરી નાખશે.

ફેસબુક દ્વારા સંચાલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મમાં તાજેતરમાં સ્ટીકર્સ નામની નવી સુવિધા ઉમેરવામાં આવી છે જે યુઝર્સ પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા જીઆઇએફ અને ઇમોજીસ સિવાય સ્ટીકરો મોકલવાની મંજૂરી આપે છે. આ સુવિધા Android અને Apple iOS ઉપકરણો બંને પર ઉપલબ્ધ છે. જ્યારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે, કેટલાક ડિફોલ્ટ વ્હોટસ સ્ટીકર પેક હોય છે, તો તેઓ સીધા જ Google Play પરથી થર્ડ-પાર્ટી સ્ટીકર પેક્સ પણ ડાઉનલોડ કરી શકે છે. એટલું જ નહીં, Android પરનાં વ્હોટસ વપરાશકર્તાઓ તેમના પોતાના ફોટાવાળા પોતાના કસ્ટમ સ્ટિકર્સ પણ બનાવી શકે છે.

અને આ બધા ની વચ્ચે વોટ્સએપે એવું કહ્યું છે કે વોટ્સએપ ની બેકઅપ ફાઇલ્સ હવે ગુગલ ડ્રાઈવ ના સ્ટોરેજ કોટા માં નહિ આવે. આ વસ્તુ ને પહેલા ઓગસ્ટ ની અંદર પણ જાહેરાત કરવા માં આવી હતી પરંતુ હવે થી આ સ્વતું નો અમય થવા નું શરૂ થયું છે. તેથી હવે તે તમારી ગુગલ ડ્રાઈવ પર બતાવશે.

આને કારણે વોટ્સએપ ના યુઝર્સ નું જીવન વધુ સરળ બની જશે કેમ કે હવે ગુગલ વોટ્સએપ ના બેકઅપ માટે અલગ થી ફ્રી સ્પેસ અપાશે. અને જો પાછળ ના એક વર્ષ ની અંદર યુઝર્સ ના બેકઅપ ને મેન્યુઅલી ગુગલ ડ્રાઈવ પર લેવા માં નહિ આવ્યું હોઈ તો વોટ્સએપ તે બેકઅપ ને ઓટોમેટિકલી ડીલીટ કરી નાખશે. આનો અર્થ એવો થાય છે કે જો તમે કોઈ એક જ સ્માર્ટફોન ને ઘણા સમય થી વાપરતી રહ્યા હોવ અને ટમેનચેલ્લા એક વર્ષ ની અંદર તેનું બેકઅપ નહિ લીધું હોઈ તો જેટલો પણ ડેટા કે જેને ગુગલ ડ્રાઈવ પર નથી ચડાવવા માં આવેલ તે પોતાની મેળેજ ડીલીટ થઇ જશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp to get this Instagram-like feature soon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X