વોટ્સએપ ની ડેસ્કટોપ એપ પર વોઈસ અને વિડીયો કોલ ફીચર લાવવામાં આવ્યું

By Gizbot Bureau
|

વોટ્સએપ યુઝર્સને તેમની ડેસ્કટોપ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને વોઈસ અથવા વિડીયો કોલ કરી શકશે. જેના વિશે કંપની દ્વારા એક ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વોટ્સએપ ની ડેસ્કટોપ એપ પર વોઈસ અને વિડીયો કોલ ફીચર લાવવામાં આવ્યું

અને જેવું કે તેમણે ટ્વિટ ની અંદર જણાવ્યું હતું ડેસ્કટોપ એપ્લિકેશનની મદદથી જે કોઈપણ કોલ્સ કરવામાં આવશે તેને એન્ડ ટુ એન્ક્રિપ્ટેડ રાખવામાં આવશે. તે ટ્વીટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે, સુરક્ષિત અને ભરોસાપાત્ર એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન ની સાથે વૉઇસ અને વિડિઓ કૉલ્સ ને હવે ડેસ્કટોપ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરવામાં આવે છે.

આ બંને ફીચરને અત્યાર સુધી માત્ર મોબાઇલ એપ્લિકેશન પૂરતા સીમિત રાખવામાં આવ્યા હતા. અને આ નવી જાહેરાતને કારણે જે લોકો દ્વારા વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનનું ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે તેમને આ ફીચર ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

જોકે આ ફિચરને હજુ સુધી વોટ્સએપ વેબ કે જે એપ્લિકેશનનું બ્રાઉઝર વર્ઝન છે તેની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ નથી. જેનો અર્થ એ થાય છે કે યુઝર્સ દ્વારા નવા ફીચરનું ફાયદો ત્યારે જ મળશે જ્યારે તેઓ વોટ્સએપના ડેસ્કટોપ એપ્લિકેશનને તેમના લેપટોપ અથવા ડેસ્કટોપથી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરે છે.

શરૂઆત ની અંદર વોટ્સએપ ડેસ્કટોપ એપ ની અંદર માત્ર વન ઓન વન કોલિંગ જ સપોર્ટ કરવામાં આવશે. અને થોડા સમય પછી ગ્રુપ વૉઇસ અને વિડિઓ કોલ ઓફર કરવામાં આવશે. અને બેસ્ટ ઓફ એપ ની અંદર વિડીયોકોલ બંને પોર્ટ્રેઇટ અને લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન ની અંદર કામ કરશે.

તાજેતરમાં કંપની દ્વારા તેમના એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે મ્યૂટ વિડીયો ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. જે ફીચરની મદદથી જ્યારે યુઝર્સ દ્વારા કોઈપણ વિડીયો ને પોતાના સ્ટેટસની અંદર મૂકવામાં આવે છે અથવા કોઈ બીજા યુઝર્સની સાથે શેર કરવામાં આવે છે ત્યારે તેની પહેલાં તેમને તે વિડિયો ન્યુડ કરવાની અનુમતિ આપવામાં આવે છે. અને જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિ ની સાથે વિડિયો શેર કરો છો ત્યારે વીડીયો એડીટીંગ સ્ક્રીન પર આ વિકલ્પ આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp For Web Gets Voice, Video Calling Support: How To Use Feature.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X