Just In
વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ સિક્યુરિટી ફીચર લોન્ચ કરવા માટે તૈયાર છે
ફેસબુક ની માલિકી વાળું વોટસેઓ એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે અમુક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે, જેવા વિષે વા બીટા ઇન્ફો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે કંપની દ્વારા આ નવા ફીચર ને ટેસ્ટ કરવા માં આવી રહ્યું છે જેના કારણે તે યુઝર્સ ને વધુ સુરક્ષિત પ્લેટફોર્મ આપી શકે.

અને વા બીટા ઇન્ફો ના જણાવ્યા અનુસાર નવા એન્ડ્રોઇડ વરઝ્ન 2.20.16 ની અંદર એક નું સુરક્ષા માટે નું ફીચર લોન્ચ કરવા માં આવી શકે છે જેનું નામ પ્રોટેક્ટ બેકઅપ રાખવા મ માં આવી શકે છે. આ ફીચર અત્યારે એડવાન્સ્ડ ડેવલોપમેન્ટ સ્ટેજ ની અંદર પહોંચી ગયું છે અને તેને ટૂંક સમય માં લોન્ચ કરવા માં આવો શકે છે હજુ સુધી આ ફીચર ને કંપની દ્વારા કોઈ પણ જગ્યા પર ઉપલબ્ધ કરવા માં આવ્યું નથી અને તેને ક્યારે લોન્ચ કરવા માં આવશે તેના વિષે પણ કોઈ માહિતી આપવા માં આવી નથી.
અને જો આ નવા ફીચર પ્રોટેક્ટ બેકઅપ વિષે વાત કરવા માં આવે તો તેનો હેતુ તમારા ચેટ બેકઅપ ને સુરક્ષિત રાખવા નો છે. કે જેને ગુગલ ડ્રાઈવ પર હોસ્ટ કરવા માં આવે છે. અને વબેટ્ટા ઇન્ફો ના જણાવ્યા અનુસાર વોટ્સએપ દ્વારા યુઝર્સ ને આ ડેટા ને એન્ક્રીપટ કરવા ની અનુમતિ આપવા માં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ તે ડેટા ને વાંચી શકે નહીં અને યુઝર્સ ના ચેટ બેકઅપ પણ સુરક્ષિત રહે.
અને આ ટીવીટી ની અંદર વધુ માં જોડતા જણાવવા માં આવ્યું હતું કે જો યુઝર્સ ચેટ બેકઅપ નો પાસવર્ડ ભૂલી જાય છે તો તેઓ ને તે સન્જોગો ની અંદર તેમના બેકઅપ ને ભૂલી જવું પડશે અને ત્યાર પછી તેને તેઓ રીસ્ટોર કરી શકશે નહીં. જો કે યુઝર્સ ને આ ફીચર નો ઉપીયોગ કરવો કે નહીં તેના વિષે વિકલ્પ આપવા માં આવશે.
થોડા સમય પહેલા જ તે રિપોર્ટ કરવા માં આવ્યો હતો કે, વોટ્સએપ બીટા ની અંદર એન્ડ્રોઇડ પર ડાર્ક મોડ માટે સોલિડ કલર નો સપોર્ટ આપવા માં આવ્યો હતો. અને આ સોલિડ કલર ના વિકલ્પ ની અંદર યુઝર્સ દિલફાટ જે લાઈટ કલર નો વિકલ્પ આપવા માં આવે છે તેને બાલદી અને ડાર્ક કરવા ની અનુમતિ આપવા માં આવતી હતી. અને આ બધા જ કલર્સ ને ડાર્ક મોડ ને ધ્યાન માં રાખી અને બનાવવા માં આવ્યા છે જેની અંદર મરૂન, પર્પલ, બ્રાઉન, બ્લુ, અને ઓલિવ નો સમાવેશ કરવા માં આવે છે. અને સાથે સાથે એક સોલિડ બ્લેક કલર નો વિકલ્પ પણ આપવા માં આવે છે.
તમે આ ડાર્ક થીમ કમ્પિટેબલ સોલિડ કલર ના વિકલ્પો ને સેટિંગ્સ ની અંદર જય અને ચેટ માંથી વોલપેપર માંથી સોલિડ કલર ની અંદર જવા નું રહેશે. અને તમને આ સોલિડ નવા 6 કલર માત્ર તો જ જોવા મળશે કે જો તમે ડાર્ક થીમ ને ચાલુ કરી હશે. અને જો તમારું વોટ્સએપ અત્યારે લાઈટ થીમ પર ચાલતું હશે તો તમને લાઈટ થીમ સાથે મળતા 25 વોલપેપર જોવા મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470