Just In
હવે વોટ્સએપ પર યુઝર્સ ડિસપિઅરિંગ મેસેજીસ ના ફન્કશન ને ચાલુ કરી શકશે
વોટ્સએપ દ્વારા તેમના નવા ડિસપિઅરિંગ મેસેજીસ વિષે પુષ્ટિ કરવા માં આવી છે જેની અંદર જયારે ઓન યુઝર્સ દ્વારા આ નવા ફીચર ને ચાલુ કરી અને વાપરવા માં આવશે તો ઈન્ડિવિડ્યુઅલ અથવા ગ્રુપ ચેટ ની અંદર થી 7 દિવસ માં ચેટ ગાયબ થઇ જશે.

સપોર્ટ પેજ ની અંદર જે પ્રકારે માહિતી આપવા માં આવી છે તેના પર થી કહી શકાય કે જયારે યુઝર્સ દ્વારા આ ફીચર ને ચાલુ કરવા માં આવશે ત્યારે પેહલા સેન્ડ કરેલા અથવા આવેલા મેસેજીસ પર કોઈ અસર નહિ થાય.
યુઝર્સ ઈન્ડિવિડ્યુઅલ ચેટ ની અંદર ડિસપિઅરિંગ મેસેજીસ ના ફીચર ને ચાલુ અથવા બંધ કરી શકશે પરંતુ ગ્રુપ ની અંદર માત્ર એડમીન જ આ ફીચર ને ચાલુ અથવા બંધ કરી શકે શકશે.
અને આ ફીચર ને સાથે જો યુઝર દ્વારા 7 દિવસ ના સમય ની અંદર વોટ્સએપ ને ઓપન કરવા માં નથી આવ્યું, તો તે મેસેજીસ પોતાની મેળે જ ડીલીટ થઇ જાશે પરંતુ તેનો પ્રિવ્યુ નોટિફિકેશન ની અંદર કદાચ બતાવી શકે છે જો તેઓ નું વોટ્સએપ ચાલુ હશે તો.
એપ ના જણાવ્યા અનુસાર આ ફીચર ફોર્વર્ડેડ મેસેજ ની સાથે કામ નહિ કરે. અને જો યુઝર બેકઅપ લઇ રહ્યો હશે અને જયારે તેને રીસ્ટોર કરવા માં આવશે ત્યારે.
અને સેટિંગ્સ અનુસાર મીડિયા માટે જો યુઝર દ્વારા મીડિયા ડાઉનલોડ ને ઓટોમેટિક રાખવા માં આવેલ છે તો તેવા સંજોગો ની અંદર જેતે મીડિયા યુઝર ના ફોન ની અંદર ડાઉનલોડ થઇ જશે.
અને આ ફીચર ની અંદર ટાઈમ ફ્રેમ ને કસ્ટમાઇઝ કરવા માટે કોઈ વિકલ્પ આપવા માં આવેલ નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470