વોટ્સએપ ડાર્ક મોડ તેના ઓફિશિયલ લોંચ થી ખૂબ જ નજીક છે ત્યારે તેના અમુક ખાસ ફીચર્સ વિશે જાણો

By Gizbot Bureau
|

છેલ્લા ઘણા સમયથી વોટ્સએપ દ્વારા તેમના એન્ડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોન પર તેમની બેટા એપ્લિકેશનની અંદર ડાર્ક મોડનૅ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને આ ફિચરને હજુ સુધી વોટ્સએપના સ્ટેબલ વર્ઝન ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયની અંદર જ વોટ્સએપ દ્વારા આ ફિચરને તેમની મુખ્ય એપ્લિકેશનની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે.

વોટ્સએપ ડાર્ક મોડ તેના ઓફિશિયલ લોંચ થી ખૂબ જ નજીક છે

વર્ષ 2018 ની અંદર વાહ બેટા info દ્વારા ૨૧ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપ દ્વારા ડાર્ક મોડ ફીચર પણ પર કામ કરવામાં આવી રહ્યું છે અને તેઓ પોતાની અપના ઇન્ટરફેસ પર પણ કામ કરી રહ્યા છે કે જેને એપ્લિકેશનના લોંચ પછી લગભગ સરખું રાખવામાં આવ્યું છે.

જોકે આ બાબત વિશે ઘણા સમય સુધી કોઈ પણ માહિતી આવી ન હતી ત્યાર પછી એક વર્ષ પછી જ્યારે વોટ્સએપ ડેટા એપ્લિકેશન ની અંદર ડાર્ક જોવામાં આવ્યું હતું. ત્યાર પછી અલગ અલગ પ્લેટફોર્મ પર તેના વિશે ચર્ચા થવાની શરૂ થઈ ચૂકી હતી.

ત્યાર પછી જે પ્રમાણે રિપોર્ટ આવી રહ્યા હતા તેના પરથી એવું જણાવવામાં આવ્યું હતું કે આઇકોન અને હેડિંગ ને ગ્રીન કલર ની અંદર હાઇલાઇટ કરવામાં આવશે જ્યારે બેગ્રાઉન્ડ ગ્રે કલરનું રાખવામાં આવશે અને ટેક્સ્ટ અને સફેદ કલરની અંદર રાખવામાં આવશે.

ત્યાર પછી ઓક્ટોબર 2019 ની અંદર એક રીપોર્ટ આવ્યો હતો જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપ ડાર્ક વોર્ડની અંદર બ્લુ નાઈટ કલર નું બેગ્રાઉન્ડ આપવામાં આવશે અને તેનું નામ ડાર્ક થીમ તરીકે આપવામાં આવશે.

ત્યાર પછી નવેમ્બર 2019 ની અંદર બીજો એક રિપોર્ટ બહાર આવ્યો હતો જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપ ડેટા અપડેટ નું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે અને ત્યાર પછી ડિસેમ્બર મહિનાની અંદર જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપ દ્વારા ત્રણ મોડ પર કામ કરવામાં આવી રહ્યું છે જેની અંદર ઓરીજીનલ થીમ થીમ અને બેટરી સેવર થીમ નો સમાવેશ કરવામાં આવી શકે છે.

ત્યાર પછી જાન્યુઆરી 2020 ની અંદર વોટ્સએપ દ્વારા તેમના એન્ડ્રોઇડ બેટા પર આ ફિચરને લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેના ટૂંક સમય પછી જ આઇઓએસ બેટા વર્ઝન ની અંદર પણ તેને લોન્ચ કરી દેવામાં આવ્યું હતું.

એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર વોટ્સએપ ના 2.20.13 બેટા વર્ઝન પર યુઝર્સ ડેડાણ થી માટે અપડેટ કરવું પડશે અને આઈઓએસ ની અંદર વોટ્સએપ ના 2.20.30 બેટા વર્ઝન પર યુઝર્સ ડ્યુઅલ સિમનો એક્સેસ મેળવવા માટે અપડેટ કરવું પડશે.

અને અત્યારે એન્ડ્રોઇડ ની અંદર વોટ્સએપ બેટા યુઝર્સને ડાર્ક મોટુ પતલુ બંધ કરી દેવામાં આવ્યો છે અને આ વર્ઝનનો ઉપયોગ કરવા માટે તમારે વોટ્સએપ ના બેટા ટેસ્ટ પેજ પર એન્ડ્રોઇડ થવું પડશે. અને જો કોઇ યૂઝર પહેલાથી જ વોટ્સએપ બેટા ની અંદર એન્ડ્રોઇડ થયેલું હોય તો તેમણે નીચે જણાવેલ પદ્ધતિનો ઉપયોગ કરી અને ડાર્ક થીમ ચાલુ કરી શકશે.

-વોટ્સએપ ચાલુ કરો

-‎સેટિંગ ની અંદર જાવ

-‎ત્યાં તમને ચેટ ની અંદર એક નવું સેક્શન થીમ નામથી જોવા મળશે.

-‎તેની અંદર ડાર્ક પસંદ કરો

-‎કોઇ યૂઝર ડી ફોલ્ડ સેટિંગ ને પણ પસંદ કરી શકે છે જેની અંદર દિવાળીના સેટિંગ અનુસાર ઓટોમેટિકલી થઇ જશે.

જો કોઇ યૂઝર આઇઓએસ ની અંદર ડાર્ક મોડ અને એક્ટિવેટ કરવા માંગતા હોય તો તેમને વોટ્સએપ બીટા વર્ઝન 2.20.30.25 પર પોતાની એપ્લિકેશનને ટેસ્ટ સાઇટની મદદથી અપડેટ કરવી પડશે. અપડેટ કર્યા પછી તમારે તમારા સ્માર્ટફોનને રિસ્ટાર્ટ કરવો પડશે ત્યાર પછી વોટ્સએપની અંદર તમને ડાર્ક play સ્ક્રિન જોવા મળશે.

ડાર્ક યુઆઈ માટે વોટ્સએપ ની અંદર ચેટ બબલ માં પણ બદલાવ કરવામાં આવ્યો છે જેની અંદર ટેકર અને સફેદ કલરમાં અને બાકીની વસ્તુને ગ્રીન કલરમાં રાખવામાં આવી છે.

ફીચર ની અંદર ટૂંક સમય પહેલાં કરેલા બદલાવ

વાહ બેટા ઇન્ફોર્મ જણાવ્યા અનુસાર વોટ્સએપ દ્વારા તેમના વોટ્સએપ વર્ઝન ની અંદર હવે ડાર્ક મોડ લઈ આવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે જેના માટે ટૂંક સમયમાં તેને ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે.

તમે વોટ્સએપ વેબ ને કઈ રીતે ઓપન કરી શકો છો

-ગૂગલ ક્રોમ અથવા મોઝિલા ફાયરફોક્સનું નવીનતમ સંસ્કરણ ડાઉનલોડ કરો. સ્ટાયલસ નામના એક્સ્ટેંશનને ડાઉનલોડ અને અનુસરો.

-એકવાર તે ડાઉનલોડ થઈ જાય, પછી વપરાશકર્તાઓ વિવિધ થીમ્સ અને રંગો દ્વારા બ્રાઉઝ કરી શકશે. તેમાંથી એક ડાર્ક થીમ હશે.

-એકવાર થીમ ડાઉનલોડ થઈ જાય, તે પછી વ્હોટ્સએપ વોટ્સએપ વેબ ખોલી શકે છે અથવા ડાર્ક મોડ મેળવવા માટે ટેબને ફરીથી લોડ કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Dark Mode For Stable Android, iOS Coming Soon: Details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X