Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
અંતે વોટ્સએપ પર ડાર્ક મોડ ફીચર લોન્ચ કરવામાં આવ્યું
વોટ્સએપ પર બધા યુઝર્સ એક ફિચરની ખૂબ જ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા અને હવે અંતે તેને વોટ્સએપ દ્વારા લોન્ચ કરી દેવામાં આવ્યું છે ડીજે ડાર્ક મોડ ફીચર છે.

ડાર્ક મોડ ફીચરને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર આજે લોન્ચ કરવામાં આવ્યા છે. અને તે બધા જ એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે જે એન્ડ્રોઇડ 10 પર ચાલે છે અને બધા જ તે આઈફોન કે જે આઈઓએસ 13 પર ચાલે છે તેની અંદર અપડેટ કરવા થી ડિફોલ્ટ સેટ કરી દેવામાં આવે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ દ્વારા વોટ્સએપ ના લેટેસ્ટ વર્ઝન ને ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
અને એ યુઝર્સ કે જેમના સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9 કરતા ઓછા વેરિયન્ટ પર ચાલુ હોય તેઓ આ ડાર્ક મોડનૅ અપના સેટીંગ ની અંદર જઈ અને ચાલુ કરી શકે છે. અને તેનું કારણ એ છે કે તે સ્માર્ટ ફોનની અંદર સિસ્ટમ મુજબ ડેશબોર્ડ નો વિકલ્પ આપવામાં આવતો નથી. અને આ પ્રકારના યુઝર્સને ડાર્ક બોર્ડ ચાલુ કરવા માટે પોતાના સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરી સેટિંગ્સ માં જઈ અને ચેટમાં જવાનું રહેશે ત્યાર પછી થીમ ની અંદર જઈ અને ડાર્ક પસંદ કરવાનું રહેશે. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ આઇઓએસ 12 પર અથવા તેના કરતા નીચા વેલ્વેટ પર ચાલતા આઇફોન યૂઝર્સ માટે નથી. કેમકે ટેક કંચના રિપોર્ટ અનુસાર તેમને આ પ્રકારનો નેટિવ સપોર્ટ આપવામાં આવ્યો નથી.
આ ફીચરની જાહેરાત કરતાં વોટ્સએપ દ્વારા પોતાના બ્લોગ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા આ ફીચર સરખી રીતે કામ કરી શકે તેના માટે ખૂબ જ લાંબા સમયથી રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું જેથી યુઝર્સની આ ફીચર રિલૅબલી કામ કરી શકે.
કલરની પસંદગી કરતી વખતે પણ અમે એવા કલર ને પસંદ કર્યા છે કે જેને કારણે આંખ પર પટ્ટી ઓછું લાગે અને જે સિસ્ટમ ના ડિફોલ્ટ કલર કે જે આઇફોન અથવા એન્ડ્રોઇડ થી મળતા હોવા જોઈએ. યુઝર એક સ્ક્રીન પર ખૂબ જ સરળતાથી ફોકસ કરી શકે તે પ્રકારે અમે ઈચ્છી રહ્યા હતા. અને અમે એ પ્રકારે કલર અને ડિઝાઇન એલિમેન્ટ્સ નક્કી કર્યા છે કે અગત્યની વિગતો આંખને તરત દેખાઈ શકે.
આઇફોન પર ડાર્ક મોડ ની અંદર બ્લેક વધુ આપવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર ડાર્ક મોડમાં ગ્રે કલર સ્કીમ વધુ જોવા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications