વોટ્સએપ ના નવા ફીચર્સ, ડાર્ક મોડ, એનિમેટેડ સ્ટીકર્સ અને વધુ

By Gizbot Bureau
|

પોતાના યુઝર્સ ને સરળ અને સ્મૂધ અનુભવ મળે તને માટે તેની અંદર કંપની દ્વારા સોફ્ટવેર માં ઘણા બધા અપડેટથોડસ થોડા સમય પર આપતા રહેવા માં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમય ની અંદર કંપની દ્વારા ઘણા બધા નવા ફીચર્સ ને આપવા માં આવ્યા છે. અને તેની અંદર એક ફીચર એવું છે કે જેની ઘણા ભાડા લોકો ઘણા લાંબા સમય થી રાહ જોઈ રહ્યા હતા. કે જે વોટ્સએપ બીટા ની અંદર લોન્ચ કરવા માં આવેલ ડાર્ક મોડ છે.

વોટ્સએપ ના નવા ફીચર્સ, ડાર્ક મોડ, એનિમેટેડ સ્ટીકર્સ અને વધુ

અને આજે અમે તમારી સમક્ષ વોટ્સએપ ના એવા ફીચર્સ નું લિસ્ટ લઇ આવ્યા છીએ કે જેની અંદર છેલ્લા થોડા સમય ની અંદર લોન્ચ કરવા માં આવેલ અને ટૂંક સમય માં એન્ડ્રોઇડ અને આઇઓએસ ની અંદર જે ફીચર્સ લોન્ચ થઇ શકે છે તેના વિષે જણાવવા માં આવશે.

ડાર્ક મોડ ફીચર્સ

લગભગ 1 વર્ષ રાહ જોયા પછી વોટ્સએપ દ્વારા એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ડાર્ક મોડ ને ફીચર ને લોન્ચ કરવા માં આવ્યું છે. જોકે આ ફીચર ને અત્યારે વોટ્સએપ ની બીટા એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ ની અંદર જોવા માં આવ્યું છે. પરંતુ એવું માનવા માં આવી રહ્યું છે કે આ ફીચર ને રુક સમય ની અંદર વોટ્સએપ ના બધા જ યુઝર્સ માટે લોન્ચ કરવા માં આવી શકે છે.

અને જો વોટ્સએપ યુઝર્સ આ ફીચર નો ઉપોયગ કરવા માંગતા હોઈ અને આ ફીચર ને વોટ્સએપ ના સ્ટેબલ વરઝ્ન ની અંદર લોન્ચ કરવા માં આવે ત્યાં સુધી રાહ જોવી ન હોઈ તો તેઓ તેની એપીકે ફાઈલ ને ડાઉનલોડ કરી અને આ ફીચર નો ઉપીયોગ કરી શકે છે.

અને જે ઓનલાઇન બ્લોગ ની અંદર આ વોટ્સએપ ના ફીચર્સ વિષે માહિતી આપવા માં આવી હતી તેની અંદર આ ડાર્ક મોડ ના સ્ક્રીન શોટ પણ આપવા માં આવ્યા હતા. આ ડાર્ક મોડ નો ઉપીયોગ કરવા માટે તમારે સૌથી પેહલા એન્ડ્રોઇડ ની અંદર વોટ્સએપ બીટા ની લેટેસ્ટ એપ ને ડાઉનલોડ કરવી પડશે. ત્યાર પછી, સેટિંગ્સ ની અંદર જય ડિસ્પ્લે માંથી થીમ પસન્દ કરી અને ડાર્ક મોડ ને પસન્દ કરવા નું રહેશે.

અને કંપની દ્વારા માત્ર ડાર્ક મોડ જ નહીં પરંતુ બેટરી બચાવવા માટે લાઈટ મોડ નો પણ સમાવેશ કરવા માં આવ્યો છે અને તેના વિષે પણ આ ઓનલાઇન બ્લોગ ની અંદર જણાવવા માં આવ્યું હતું. અને તેની અંદર સિસ્ટમ ડિફોલ્ટ નો વિકલ્પ પણ આપવા માં આવે છે કે જેની અંદર જે યુઝર્સ એન્ડ્રોઇડ 10 અથવા તેના કરતા ઉપર ના વેરિયન્ટ નો ઉપીયોગ કરતા હોઈ તેની અંદર તેમના સ્માર્ટફોન ને લાગતું સેટિંગ નો વિકલ્પ પણ આયોવા માં આવે છે.

અને જો આઈફોન યુઝર્સ ની વાત કરવા માં આવે તો તેમના વિષે આ બ્લોગ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, જેની અંદર ડાર્ક સ્પ્લેશ સ્ક્રીન નો સમાવેશ કરવા માં આવ્યો હતો અને તેને આઇઓએસ બીટા અપડેટ ની અંદર બાય ડિફોલ્ટ જ આપવા માં આવ્યું હતું.

આ સંકેતોમાં, એક ટ્વિક્ડ ફોરવર્ડ બટન પ્રતીક, અપડેટ કરેલ જૂથ અને પ્રોફાઇલ આયકન્સ, ઘેરા રંગોને સપોર્ટ કરે છે. તદુપરાંત, એપ્લિકેશનના ટોચના બાર આઇકનને પણ અપડેટ્સ પ્રાપ્ત થયા છે. આ ટ્વીક્સનો આવશ્યક અર્થ એ છે કે આઇફોન માટે વ Tટ્સએપ ટીપ્સ ડાર્ક મોડ ખરેખર એપ સ્ટોર પર તેની સત્તાવાર પ્રકાશનની નજીક છે.

એનિમેટેડ સ્ટીકર્સ

બીજું એક રસપ્રદ ફીચર કે જેને ટૂંક સમય માં લોન્ચ કરવા માં આવી શકે છે તે એનિમેટેડ સ્ટીકર્સ સપોર્ટ છે. તે બ્લોગ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે વોટ્સએપ પોતાના એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે એનિમેટેડ સ્ટીકર્સ ના સપોર્ટ ને પણ ટેસ્ટ કરી રહ્યું છે. આ પ્રકાર ના સ્ટીકર્સ ને પેહલા થી જ બીજી ઘણી બધી મેસેજિંગ એપ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવ્યા છે જેવા કે ટેલિગ્રામ અને હાઈક.

અને આ એનિમેટેડ સ્ટીકર્સ ને સ્ટીકર્સ ના વિભાગ ની અંદર જોડાવ માં આવી શકે છે. કે જે પહેલા થી જ એપ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને જે રીતે યુઝર્સ દ્વારા સાદા સ્ટીકર્સ અને જઈફ ને શેર કરવા માં આવી રહ્યા છે અને ફોરવર્ડ કરવા માં આવી રહ્યા છે તેવી જ રીતે આ એનિમેટેડ સ્ટીકર્સ ને પણ તેઓ ફોરવર્ડ કરી શકશે.

સેલ્ફ ડિસ્ટ્રકટીન્ગ મેસાજીસ ફીચર

આ ફીચર ને અત્યારે વોટ્સએપ ના એન્ડ્રોઇડ બીટા વરઝ્ન ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે અને તેની અંદર યુઝર્સ દ્વારા જે સમય સેટ કરવા માં આવ્યો છે તેના પછી તે પોતાની મેળે જ ડીલીટ થઇ જાય છે.

એકવાર ઉપલબ્ધ થઈ ગયા પછી, 'મેસેજ ડિલીટ ડિલિટ' સુવિધા બટન સાથે આવશે, અને વપરાશકર્તાઓ સંદેશાઓ આપમેળે અદૃશ્ય થવા માટે ચોક્કસ સમય અંતરાલો પસંદ કરી શકે છે. સમય અંતરાલ માટે પસંદ કરવા માટેના પાંચ વિકલ્પો છે - 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડિયા, 1 મહિનો અને 1 વર્ષ. તદનુસાર, તે ચેટમાં મોકલેલા સંદેશાઓ અદૃશ્ય થઈ જશે. ઉદાહરણ તરીકે, જો વપરાશકર્તા 1 કલાકના અંતરાલ માટે પસંદ કરે છે, પસંદગી પછીના સંદેશાઓ એક કલાક પછી છોડી દેવામાં આવશે. સુવિધા એ એપ્લિકેશન માર્કેટમાં નવી સુવિધા નથી. સ્નેપચેટ, ટેલિગ્રામ જેવી અન્ય સામાજિક એપ્લિકેશનોએ આ સુવિધા થોડા સમય પહેલા જ બહાર કાઢી નાખે છે. હકીકતમાં, વ્હોટ્સએપને ફોલો કરવામાં મોડું થઈ ગયું છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Dark Mode, Animated Stickers, Introduced: Everything You Need To Know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X