Just In
- 11 hrs ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 6 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 14 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 19 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે
વોટ્સએપ દ્વારા તેમના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે અમુક નવા બદલાવ કરવામાં આવી રહ્યા છે. વાહ બેટા અન્નપૂર્ણા જણાવ્યા અનુસાર વોટ્સએપ દ્વારા ચેટ સેલ્સ ની અંદર જે લાઇનથી ચેટને સેપરેટ કરવામાં આવતી હતી તેને કાઢી નાખવામાં આવેલ છે.

વાહ બેટા નો એક એવું પ્લેટફોર્મ છે જે વોટ્સએપ ના નવા આવનારા પીચર ની માહિતી રાખે છે. અને તેઓએ પોતાની રિપોર્ટ ની અંદર નવા પીચર ની સાથે સ્ક્રીનશોટ પણ બતાવવામાં આવ્યો હતો.
વોટ્સએપ ના અત્યારના વર્ષની અંદર દરેક ચેટને એક પાતળી લાઈનની સાથે અલગ કરવામાં આવે છે. પરંતુ આ નવા અપડેટ પછી વોટ્સએપના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે તે લાઈને કાઢી નાખવામાં આવશે. આ ફિચરને અત્યારે બેટા વર્ઝન ની અંદર લોન્ચ કરવામાં આવેલ છે.
આ પિક્ચરને આઇફોન યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે કે નહીં અને જો આવશે તો ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવેલ નથી.
વધુમાં ફેસબુકના સીઈઓ માર્ક સાકર અને વોટ્સએપ ના સીઈઓ કાર્ડ દ્વારા એક વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે વોટ્સએપ પર ઘણા બધા નવા ફિચર્સ આવી રહ્યા છે. વાહ બેટા ઇન્ફો દ્વારા તેમના એક્સક્લુઝિવ રિપોર્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા તે વેબસાઈટનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વોટ્સએપના આ નવા ફિચર્સ વિશે માહિતી આપવામાં આવી હતી જેની અંદર તે પણ જણાવવામાં આવ્યું હતું કે તે કઈ રીતે યૂઝર્સને મદદરૂપ થશે.
વોટ્સએપ ની અંદર ઘણા બધા નવા ફિચર્સ આપવા જઈ રહ્યા છે જેની અંદર ડિસપિઅરિંગ મોડ, મલ્ટી ડીવાઈસ સપોર્ટ ફોર ટુ ફોર ડિવાઇસ, અને આઇપેડ ટેબ્લેટ્સ માટે ડેડીકેટેડ વોટ્સએપ એપ. ડિસ્પ્લે રીપેરીંગ મોડ ની સાથે યુઝર્સ ડીસા મેસેજને ક્ષણભર માટે મોકલી શકશે. જેનો અર્થ એ થાય છે કે તે મેસેજને રીસીવર દ્વારા માત્ર એક વખત જોઈ શકાશે.
સાથે સાથે તે વાતની પણ પુષ્ટી કરવામાં આવી હતી કે મલ્ટી ડીવાઈસ ફીચરને આવતા એક થી બે મહિનાની અંદર બેટા વર્ઝન ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફીચરની સાથે યુઝર્સ એકાઉંટને ચાર અલગ-અલગ ડિવાઇસ પર કનેક્ટ કરી શકશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190