Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોટ્સએપ દ્વારા આરકાઈવડ ચેટ્સ નની અંદર નવો મેસેજ આવશે તો પણ તેની જગ્યા પર જ રાખવા માં આવશે.
યુઝર્સ ને વધુ સરળતા અને સ્મૂથ અનુભવ મળે તેના માટે વોટ્સએપ દ્વારા તેમના આરકાઈવ્ડ ચેટ માટે એક નવા ફીચર ને લોન્ચ કરવા માં આવેલ છે. કંપની દ્વારા એક નવા સેટિંગ ને લોન્ચ કરવા માં આવેલ છે જેના દ્વારા જો કોઈ નવા મેસેજીસ પણ આરકાઈવ્ડ ચેટ ની અંદર જો કોઈ નવો મેસેજ પણ આવશે તો પણ તેને તેની જગ્યા પર જ રાખવા માં આવશે.

આ નવા ફીચર ને કારણે યુઝર્સ તેઓ ના પ્રાયોરિટી ચેટ ને લિસ્ટ માં ટોચ પર રાખી શકે છે અને જે ચેટ અગત્ય ની નથી તેને અલગ ફોલ્ડર ની અંદર રાખી શકે છે.
વોટ્સએપ ની અંદર આરકાઈવ્ડ ચેટ માટે નવા ફીચર ને લોન્ચ કરવા માં આવ્યું
વસ્તુઓને પરિપ્રેક્ષ્યમાં મૂકવા માટે, તમે વોટ્સએપ પર આર્કાઇવ કરેલી ચેટ્સ ફોલ્ડરમાં હશે, તે પછી પણ તે ચેટ્સનો નવો સંદેશ દેખાશે. અત્યાર સુધી, જ્યારે પણ નવો સંદેશ આવે ત્યારે આર્કાઇવ કરેલી ચેટ્સ તેમના ફોલ્ડરની બહાર હોય છે.
અને આ ફીચર ને પહેલા થી જ ડિફોલ્ટ રીતે સેટ કરવા માં આવે છે તો જો તમે તેને બદલાવવા માંગતા હોવ તો તમારે તેના માટે અલગ થી અનઆર્કાઇવ કરવું પડશે. અને જો તમે તે ચેટ ને કરવા માંગતા હોવ તો તમે તે પણ કરી શકો છો.
વોટ્સએપ દ્વારા આ ફીચર ને લોન્ચ કરી એન યુઝર્સ ને બને તેટલો વધુ ઇન્ટ્રપશન ફ્રી અનુભવ આપવા ની કોશિશ કરવા માં આવેલ છે. અને આ ફીચર ને કારણે યુઝર્સ તેઓ ના અગત્ય ના ચેટ ને તેમની આંખો ની સામે રાખી શકે છે.
વોટ્સએપ દ્વારા તેમની પ્રેસ રિલીઝ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે દરેક વસ્તુ હંમેશા તમારા માટે આગળ અને કેન્દ્ર હોવી જરૂરી નથી. અમે ખાતરી કરવા માંગીએ છીએ કે વોટ્સએપ એક ખાનગી અને સુરક્ષિત જગ્યા છે જ્યાં તમે એવા લોકો સાથે વાત કરી શકો છો કે જે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે અને જ્યાં તમે તમારા સંદેશાઓના નિયંત્રણમાં છો.
તમે વોટ્સએપ ની અંદર ચેટ ને કઈ રીતે આર્કાઇવ કરી શકો છો તેના વિષે અહીં જણાવવા માં આવેલ છે.
- તમારા એન્ડ્રોઇડ અથવા આઈફોન પર વોટ્સએપ ને ઓપન કરો.
- આઇઓએસ પર આર્કાઇવ નો વિકલ્પ મેળવવા માટે રાઈટ સ્વાઇપ કરો. અને હવે ચેટ ને આર્કાઇવ કરવા માટે ના વિકલ્પ ને પસન્દ કરો.
- અને જો તમે આર્કાઇવ કરેલ ચેટ ને એક્સેસ કરવા માંગતા હોવ તો તમારે લિસ્ટ ની અંદર સૌ છેલ્લે જવા નું રહેશે. અને તમે ચેટ ને અનઆર્કાઇવ કરવા માટે તમારે રાઈટ સ્વાઇપ કરવા નું રહેશે.
- એન્ડ્રોઇડ ની અંદર તમે જે ચેટ ને આર્કાઇવ કરવા માંગતા હોવ તેના પર લોન્ગ પ્રેસ કરી રાખવા થી તમને ડાઉન એરો ની સાથે આર્કાઇવ નો વિકલ્પ આપવા માં આવશે.
- તમને એન્ડ્રોઇડ ની અંદર પણ લિસ્ટ માં સૌ છેલ્લે આર્કાઇવ ચેટ નું ફ્લ્ડર જોવા મળશે અને જો તમે તે ચેટ ને અનઆર્કાઇવ કરવા માંગતા હોવ તો તમારે તે ચેટ પર લોન્ગ પ્રેસ કરવા નું રહેશે અને ત્યાર પછી અનઆર્કાઇવ ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications