Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp અકાઉન્ટ પરમેનેન્ટ ડિલીટ કર્યા બાદ પણ સેફ રહેશે ચેટ, આ સ્ટેપ્સ કરો ફોલો
WhatsApp દ્વારા તાજેતરમાં જ પ્રાઈવસી અને સિક્યોરિટી પોલિસીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે યુઝર્સ સિગ્નલ કે પછી ટેલિગ્રામ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર સ્વિચ થવાનું વિચારી રહ્યા છે. જો તમે પણ આવું વિચારી રહ્યા છો, અે તમારું વ્હોટ્સ એપ અકાઉન્ટ ડિલીટ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
આજે અમે તમને આ આર્ટિકલમાં તમારા ચેટને ગુમાવ્યા વગર વ્હોટ્સ એપ અકાઉન્ટને પર્મેનેન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ કેટલાક સરળ સ્ટેપ્સ જેની મદદથી તમે પણ વ્હોટ્સ અકાઉન્ટને પરમેનેન્ટ ડિલીટ કર્યા બાદ પણ તમારા ચેટને સેવ રાખી શકો છો.

તમારા વ્હોટ્સ એપ અકાઉન્ટને ડિલીટ કરીને, ચેટ સુરક્ષિત રાખવા માટે તમારે બસ આગળના સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સૌથી પહેલા તમારા ડિવાઈસમાં વ્હોટ્સ એપ ઓપન કરો, બાદમાં મેન્યુ ઓપ્સન પર જાવ અને ઉપરની બાજુ જમણી તરપ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. હવે અહીં તમને એક સેટિંગ્સનો ઓપ્શન મળશે.
બાદમાં અકાઉન્ટ સેટિંગ્સ પર જાવ. સેટિંગ મેન્યુમાં નીચેની બાજુ સ્ક્રોલ કરીને તમારા અકાઉન્ટના સેટિંગ્સ પર જવા માટે અકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
અકાઉન્ટ સેટિંગ્સમાં ગયા બાદ Delete My Account ઓપ્શન સિલેક્ટ કરો. હવે તમારો ફોન નંબર કન્ફર્મ કરો. વ્હોટ્સ એપ તમારા અકાઉન્ટ સાથે લિંક્ડ ફોન નંબરને કન્ફર્મ કરસે.
નીચે આપેલા ફિલ્ડમાં રજિસ્ટર્ડ નંબર એન્ટર કરો. ફોન નંબર નાખ્યા બાદ તમારે Delete My account પર ટેપ કરવાનું છે, જેથી આગળની પ્રોસેસ શરૂ થઈ શકે.
હવે એક કન્ફર્મેશન મેસેજ શો થશે, જેનમાં એ માહિતી આપવાની આવશે કે તમારું અકાઉન્ટ ડિલીટ કરતાની સાથે જ તમારી મેસેજ હિસ્ટ્રી, ગ્રુપ મેમ્બરસિપ અને બેકઅપ જતો રહેશે. જો તમે હજી પણ આગળ વધવા ઈચ્ચો છો તો Delete My Account પર ટેપ કરો.
વ્હોટ્સ એપ ડિલીટ કરવાની અને ડેટા સ્ટોરેજ પોલિસી
વ્હોટ્સ એતમારી માહિતીની કોપી 90 દિવસ સુધી પોતાના બેકઅપ સ્ટોરેજમાં રાખે છે. ખાસ કરીને ઈમરજન્સી રિકવરી, સોફ્ટવેર એરર અને ડેટા ગુમાવવાની ઘટનાઓથી બચવા માટે વ્હોટ્સ એપ આમ કરે છે. જો કે આ સમયગાળા દરમિયાન તમારી ઈન્ફોર્મેશન વ્હોટ્સ એપ પર નથી દેખાતી.
પરંતુ વ્હોટ્સ એપ તમારા અકાઉન્ટ વિશે કલેક્ટ કરેલા બધા જ ડેટાને મેળવવા માટે તમે વ્હોટ્સ એપને રિક્વેસ્ટ કરી શકો છો. આના માટે તમારે અકાઉન્ટ સેટિંગ્સમાં જઈને Request Account Info પર ટેપ કરવાનું છે અને રિક્વેસ્ટ રિપોર્ટ સિલેક્ટ કરવાનું છે. એકવાર તમારો રિપોર્ટ તૈયાર થઈ જશે બાદમાં તમારા રજિસ્ટર્ડ મેઈલ અકાઉન્ટ પર એક ઝીપ ફાઈલ આવશે, જેમાં તમારા બધા જ ચેટ હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications