વોટ્સએપ ના 7 નવા ફીચર્સ આવી રહ્યા છે

|

છેલ્લા ઘન સમય થી આપણી વાત કરવા ની રીત ને વોટ્સએપે ઘણી બધી ફેરવી નાખી છે. આ એપ ને શરૂઆત ની અંદર સાડી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરીકે લોન્ચ કરવા માં આવી હતી પરંતુ ધીમે ધીમે તે એક ખુબ જ અગત્ય ની કોમ્યુનિકેશન એપ બની ગઈ છે. અને તેનો મોટો ફાળો તેની અંદર દર થોડા થોડા સમયે જે ફીચર્સ ને એડ કરવા માં આવે છે તેને આપવો જોઈએ કે જે બંને એન્ડ્રોઇડ અને એઓએસ પર આપવા માં આવે છે.

વોટ્સએપ ના 7 નવા ફીચર્સ આવી રહ્યા છે

WABeta કે જે વોટ્સએપ ની અંદર આવનારા ફીચર્સ ની યાદી રાખે છે તેમને થોડા સમય પહેલા અમુક નવા ફીચર્સ આવી રહ્યા છે તેના વિષે જણવ્યું હતું અને તો ચાલો આ નવા આવનારા ફીચર્સ વિષે જાણીયે.

ડાર્ક મોડ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે

ડાર્ક મોડ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે

આ ડાર્ક મોડ ની અંદર બેકગ્રુન્ડ ને ડાર્ક બનાવી દેવા માં આવશે જેવું યુટ્યુબ, ગુગલ મેપ્સ, તેઈંટર વગેરે જેવી એપ્સ ની અંદર આપણે જોયું છે. અને આ ફોઈચર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે આવશે. આ ફીચર પર કંપની છેલ્લા ઘણા સમય થી કામ કરી રહી છે.

કર કોડ દ્વારા સિક્રેટ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન

કર કોડ દ્વારા સિક્રેટ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન

આ ફીચર દ્વારા વોટ્સએપ યુઝર્સ પોતાની કોન્ટેક્ટ ડિટેલ્સ ને વધુ સરળતા થી શેર કરી શકશે. માત્ર એક વખત આ QR કોડ ને સ્કેન કરવા થી વોટ્સએપ યુઝર્સ ની બધી જ વિગત તેની મેળે જ ફીલ થઇ જશે અને સામે વાળા વ્યક્તિ ના ફોન ની અંદર યુઝર્સ નો નંબર સેવ પણ થઇ જશે. આ ઇન્સ્ટાગ્રામ ની અંદર લોન્ચ કરવા માં આવેલ નેમ ટેગ ફીચર જેવું જ હશે.

ગ્રુપ કોલિંગ શોર્ટકેટ

ગ્રુપ કોલિંગ શોર્ટકેટ

આ સુવિધા પહેલાથી જ iOS વપરાશકર્તાઓને રજૂ કરવામાં આવી છે અને તાજેતરમાં એન્ડ્રોઇડ બીટા સંસ્કરણમાં જોવા મળી હતી. તે જૂથ ચેટના ઉપર જમણે ખૂણામાં વિડિઓ કૉલ પ્રારંભ કરવા માટે એક નવો આયકન મૂકશે. તેના પર ટેપ કરવું એ તે જૂથ સિવાયના બધા પ્રતિભાગીઓની સૂચિ બતાવશે જે લોકોની સંપર્કોની સૂચિમાં નથી. તમે એક સાથે કૉલ કરવા માટે મહત્તમ ત્રણ વપરાશકર્તાઓ પસંદ કરી શકો છો.

મલ્ટી શેર ફાઈલ (માત્ર એન્ડ્રોઇડ માટે)

મલ્ટી શેર ફાઈલ (માત્ર એન્ડ્રોઇડ માટે)

આ સુવિધાથી અન્ય એપ્લિકેશન્સમાંથી બે અથવા વધુ સંપર્કો સાથે કોઈ ફાઇલ (પીડીએફ, ઑડિઓ, વગેરે) શેર કરવા માટે વૉટઅપ વપરાશકર્તાઓને સક્ષમ કરવામાં આવશે. આ સુવિધા વપરાશકર્તાઓને સંદેશ મોકલવા પહેલા તે એક પૂર્વાવલોકન પણ આપશે.

સીધા પુશ નોટિફિકેશન ની અંદર જ વિડિઓઝ ને સીધા જોવો

સીધા પુશ નોટિફિકેશન ની અંદર જ વિડિઓઝ ને સીધા જોવો

આ ફીચર ને આઇઓએસ ની અંદર જોવા માં આવ્યું હતું. તેની સુવિધાથી વૉશટૉપ વપરાશકર્તાઓ તેમના દ્વારા પુશ સૂચનામાં મેળવેલી વિડિઓઝ ચલાવશે અને ચેટ ખોલવાની જરૂરિયાતને દૂર કરશે.

કોન્ટેક્ટ્સ ને રેન્ક આપવો

કોન્ટેક્ટ્સ ને રેન્ક આપવો

આ ફિચર ને પણ આઇઓએસ ની અંદર જોવા માં અવાયું હતું. અને જે રીતે નામ જણાવે છે તેમ આ ફીચર તમને ક્યાં કોન્ટેક્ટ સાથે તમારે કેવી વાત થઇ છે તેના આધાર પર તેમને રેન્કિંગ કરવા ની અનુમતિ આપે છે. WABetaInfo ના કહેવા અનુસાર જો તમે ઘણા બધા મીડિયા ને શેર કરો છો તો તેને સારું રેન્કિંગ ગણવા માં આવશે માત્ર ચેટ ને એવરેજ અને કોઈ વાત જ નહીં થતી હોઈ તેને ખરાબ રેન્કિંગ ગણવા માં આવશે.

વોટ્સએપ ની અંદર જ કોન્ટેન્ટ ને એડ કરો

વોટ્સએપ ની અંદર જ કોન્ટેન્ટ ને એડ કરો

આ ફીચર ને પણ માત્ર આઇઓએસ પર જોવા માં આવ્યું છે, આ ફીચર દ્વારા યુઝર્સ વોટ્સએપ ની અંદર થી જ કોન્ટેક્ટ ને સેવ કરી શકે છે. અને એક વખત આ ફીચર બહાર આવી જશે ત્યાર બાદ, વોટ્સએપ તમને પૂછસે કે ક્યાં દેશ નો નંબર છે અને ત્યાર બાદ વોટ્સએપ તેનેય મેળે જ તે દેશ નો કોડ લગાવી લેશે અને ત્યાર બાદ તમારે માત્ર નંબર જ નાખવા નો રહશે.

Best Mobiles in India

English summary
WhatsApp: 7 new features coming to WhatsApp

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X