અવતારીફાય એપ શું છે અને તેનો ઉપીયોગ કઈ રીતે કરવો

By Gizbot Bureau
|

સેલ્ફી ની અંદર જ્યારે થી એઆઈ આવ્યું છે ત્યાર થી સેલ્ફી નો આખો લેન્ડસ્કેપ બદલાઈ ગયો છે. અને ત્યાર પછી ઘણા બધા લોકો દ્વારા પોતાના ફોટોઝ ની અંદર ટોપી વગેરે જેવી વસ્તુઓ પહેરવા માં આવતી હોઈ છે જેથી તેઈ પોતાના ફોટોઝ ને અલગ કરી શકે.

અવતારીફાય એપ શું છે અને તેનો ઉપીયોગ કઈ રીતે કરવો

ત્યાર પછી એઆર અને એઆઈ દ્વારા મશીન લર્નિંગ ની મદદ થી અમુક નવા ફીચર્સ ને લાવવા માં આવ્યા જેની મદદ થી તમે કોઈ પણ વ્યક્તિ ને વૃદ્ધ અથવા જુવાન અથવા બાળક પણ બનાવી શકો છો.

અને અવતારીફાય ની અંદર એક તેના કરતા પણ અલગ ફીચર ને લાવવા માં આવે છે જેની અંદર તમે કોઈ સ્ટીલ ફોટો ની અંદર મોઢા ને રીયલ ટાઈમ ની અંદર ચેન્જ કરી શકો છો. અને જેમ કોઈ પણ નવું ફીચર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યું હોઈ તેવી જ રીતે આ એપ પણ અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહી છે.

તેથી તમે જેટલા પણ એવા મુવિંગ ફેસિસ સોશિયલ મીડિયા પર જોયા હોઈ કે જે કોઈ ગીત ગાઈ રહ્યા હોઈ અથવા કોઈ ડાઇલોગ બોલી રહ્યા હોઈ તો તે પ્રકાર ની પોસ્ટ લોકો દ્વારા આ અવતારીફાય એપ ની અંદર બનાવવા માં આવી રહી છે.

તો જો તમે વિચારી રહ્યા હોવ કે આ એપ ને ક્યાં શોધવી અને તેનો ઉપીયોગ કઈ રીતે કરવો તો તેના માટે આગળ વાંચો.

અવતારીફાય એ એક ફોટોગ્રાફી અને વિડિઓ એન્ટરટેનમેન્ટ એપ છે, અને તેના દ્વારા એઆઈ આધારિત અલ્ગોરિધમ નો ઉપીયોગ કરી અને ફોટો અને વિડિઓઝ ની અંદર એનિમેટેડ કરવા માં આવે છે. અને આ એપ ને અલી અલિવ નામ ના ડેવેલોપર દ્વારા ડેવલોપ કરવા માં આવેલ છે.

અવતારીફાય એપ સપોર્ટેડ પ્લેટફરોમ

તેમની ઓફિશિયલ વેબસાઈટ ની અંદર જણાવવા માં આવેલ છે કે આ એપ માત્ર આઇઓએસ પ્લેટફરોમ પર જ ઉપલબ્ધ કરવા માં આવેલ છે. પરંતુ ઘણી બધી થર્ડ પાર્ટી દ્વારા આ અવતારીફાય એપ ને પ્લેસ્ટોર પર પણ ઉપલબ્ધ કરવા માં આવેલ છે. પરંતુ તેને ડાઉનલોડ કરવા થી બચવું જોઈએ કેમ કે તેની અંદર માલવેર અથવા વાઇરસ હોઇ શકે છે.

અવતારીફાય એપ નો ઉપીયોગ કઈ રીતે કરવો

અવતારીફાય એપ નો ઉપીયોગ ત્રણ સ્ટેપ ની અંદર કરી શકાય છે. દરેક યુઝર દ્વારા ફોટા ને પસન્દ કરી અને એક વિડિઓ રેકોર્ડ કરી અને ફોટા ને એનિમેટ કરવા નો રહેશે.

- એપ ને ઓપન કરી અને તેને જરૂરી પરવાનગીઓ આપો.

- ત્યાર પછી ગૅલરી ની અંદર થી ફોટો ને પસન્દ કરો અથવા ડેમો ફોટોઝ માંથી કોઈ ફોટા ને પસન્દ કરો.

- ત્યાર પછી તમને બે વિકલ્પ જોવા મળશે કે જે જીફ અને લાઈવ મોડ હશે

જો તમે જીફ ની જેમ તમારા ફોટા ને એનિમેટ કરવા માંગતા હોવ તો જેતે જીફ ને પસન્દ કરો જેના દ્વારા તમે તમારા ફોટા ને એનિમેટ કરવા માંગતા હોવ.

અને તમારા વિડિઓ ને રેકોર્ડ કરી અને તેની ઈફેક્ટ દ્વારા તમારા ફોટા ને એનિમેટ કરવા માટે લાઈવ મોડ ને પસન્દ કરો.

- અને ત્યાર પછી તમારા ફોટા ને એની મેળે જ એનિમેટ કરવા માં આવશે તેના પ્રિવ્યુ ને જોઈ અને સેવ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
What Is Avatarify App And How To Use It Step By Step Guide?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X