એરટેલ દ્વારા રૂપિયા 148 પ્રિપેડ રીચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

સુનિલ મિત્તલ ની માલિકી વાળા એરટેલ દ્વારા એક નવા પ્રીપેડ પ્લાન ને આંધ્રપ્રદેશ અને તેલંગાણા સર્કલની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્લાન ની કિંમત રૂપિયા 148 રાખવામાં આવેલ છે જે 28 દિવસની વેલીડીટી સાથે આવે છે.

એરટેલ દ્વારા રૂપિયા 148 પ્રિપેડ રીચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો

આ પ્લાનને સ્પેશિયલ recharge stv કોમ્બો ની અંદર જાહેર કરવામાં આવેલ છે આ પ્લાન નીંદર અનલિમિટેડ વોઈસ કોલિંગ ના લાવો 23 દિવસ માટે આપવામાં આવે છે અને તેની સાથે સાથે યુઝર્સને કુલ ત્રણ જીબી ડેટા અને દરરોજ તો એસએમએસ જેવા લાભો પણ આપવામાં આવે છે. અને વધુમાં આ પ્લાન ની અંદર યુઝર્સને એરટેલ ટીવી એપ અને તેમની મ્યુઝિક મ્યુઝિક નું પણ આપવામાં આવે છે.

એરટેલ ના રૂપે 148 પ્લાન ના મુખ્ય સ્પર્ધક રિલાયન્સ જીઓ નું રૂપ 149 નું પ્રીપેડ પ્લાન છે રિલાયન્સ જીયોના 149 રિચાર્જ પ્લાન ની અંદર પણ 28 દિવસ ની વેલીડીટી આપવામાં આવે છે. અને તેની અંદર પણ અનલિમિટેડ વોઇસ કોલિંગ અને અનલિમિટેડ એસ.એમ.એસ.ના લાભ આપવામાં આવે છે સાથે સાથે જે યુઝર્સને દરરોજ 1.5 gb ડેટા પ્લાન ની અંદર આપવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે રિલાયન્સ જીયોના યૂઝર્સને આપની અંદર કુલ 42 gb ડેટા આપવામાં આવે છે.

અને બીજા એક સમાચાર ની અંદર જાણવા મળ્યું હતું કે એરટેલ દ્વારા તેમના રૂપિયા 1699ના પ્રિપેડ રીચાર્જ પ્લાન ને થોડા સમય પહેલાં જ રિવેમ્પ કરવામાં આવ્યો છે. એરટેલનો રૂપિયા 1699 prepaid plan 365 દિવસની વેલીડીટી સાથે આવે છે.

અને તેની સાથે સાથે આ પ્લાન ની અંદર અનલિમિટેડ વોઇસ કોલ અને 100 એસએમએસ દરરોજ જેવા લાભો આપવામાં આવે છે. આપને હવે વોડાફોન દ્વારા પણ લઈ લેવામાં આવે છે અને તેમના પ્લાનની અંદર હજુ પણ લોકોને દરરોજના એક જીબી ડેટા ૩૬૫ દિવસ માટે આપવામાં આવે છે. અને વોડાફોન મારુ 1699ના પ્રીપેડ પ્લાન ની અંદર બીજા બધા લાભો માં અનલિમિટેડ વોઈસ કોલ દરરોજના એસએમએસ જેવા લાભો નો સમાવેશ કરવામાં આવે છે.

Best Mobiles in India

English summary
What Does Airtel's New Rs. 148 Pre-Paid Plan Offers

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X