Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
મોબાઈલમાં ઓન કરી લો આ સેટિંગ, વંટોળ-તોફાન પહેલા જ મળી જશે એલર્ટ
વાવાઝોડું આવે કે તોફાન આવે, તમને તમારો ફોન આના આવતા પહેલા જ સતર્ક કરી શકે છે. આના માટે તમારે એન્ડ્રોઈડ અને આઈફોનમાં કેટલાક સેટિંગ અનેબલ કરવાના હોય છે. ફોનમાં રહેલા આ સેટિંગ્સ ઓન કરવાની સાથે જ તમે વાવાઝોડું આવતા પહેલા જ તેના વિશે જાણી શક્સો. સ્માર્ટપોનમાં ઈન બિલ્ટ વેધર એપ હોય છે, જે આપણને આવા વાતાવરણ વિશે માહિતગાર રાખે છે.
ફોન પર મળશે વેધર એલર્ટ
જો તમે તમારા ફોનમાં એક સેટિંગ અનેબલ કરી નાખશો, તો તેના દ્વારા વેધરમાં થતા ફેરફારના એલર્ટ મળતા રહેશે. વાવાઝોડું કે તોફાનનું એલર્ટ આવી જાય તો તેના આવતા પહેલા તમે પોતાની જાતને સુરક્ષિત કરી શકો છો. જો તમને આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો તે નથી ખબર તો આ આર્ટિકલમાં અમે તમને શીખવી દઈશું.

એન્ડ્રોઈડ અને આઈઓએસમાં સેટિંગ અનેબલ કરો.
iOSમાં આ ફીચર અનેબલ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા ફોનમાં વેધર એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે નીચેની તરફ દેખાતા રાઈટ કોર્નરમાંથી લિસ્ટ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે ઉપરની બાજુના રાઈટ કોર્નરમાં દેખાતા ત્રણ ડોટ્સવાળા ગોળ બોક્સ પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે નોટિફિકેશન બટન પર ટેપ કરો.
સ્ટેપ 5: Sever Weatherની બાજુમાં દેખાતી સ્વીચને ટોગલ કરો.
જો તમારા આઈફોનમાં ઘણા બધા લોકેશન સેવ છે, તો આ વેધર એપને તમારે કોઈ એક સ્પેસિફિક લોકેસનનું એક્સેસ આપવું પડશે. આવું કરવાની સાથે જ આ લોકેશન પર આવતા વાવાઝોડાનું તમને પહેલા જ એલર્ટ મળી જશે.
એન્ડ્રોઈડ એપમાં આ સેટિંગ અનેબલ કરવા માટે નીચેની ટિપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા ફોનમાં સેટિંગ એપ ઓપન કરો.
સ્ટેપ 2: સેટિંગ્સમાં જઈને Wireless Emergency Alerts સર્ચ કરો. હવે તેના પર ક્લિક કરો અને ઈમરજન્સી નોટિફિકેશન રિલેટેડ ટોપિક પર ક્લિક કરો.
સ્ટેપ 3: એલર્ટને અનેબલ કરવા માટે તેની બાજુમાં દેખાતી સ્વિચ ટોગલ કરો.
સ્ટેપ 4: હવે અહીં એલર્ટ સિલેક્ટ પર ક્લિક કરો.
બસ તમારું કામ થઈ ગયું. હવે જ્યારે પણ તમારા વિસ્તારમાં વાવાઝોડા કે વંટોળ જેવી પરિસ્થિતિ સર્જાશે, તો તમને ફોનના નોટિફિકેશન બારમાં પહેલા જ એલર્ટ મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications