ઓનલાઈન પોર્ન જોવામાં આ સૌથી મોટું રિસ્ક હોઈ શકે છે

By Gizbot Bureau
|

જો તમે એવું વિચારતા હો કે તમારા સ્માર્ટફોન અથવા લેપટોપની અંદર ઓનલાઈન પોર્ન જોવાથી તમે entrace રહેશો તો તમારે ફરી એક વખત વિચારવું જોઈએ. કેમકે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા માઈક્રોસોફ્ટ વગેરે જેવી અમુક સંસ્થાઓ દ્વારા એક સ્ટડી કરવામાં આવ્યું હતું જેની અંદર જાણવામાં આવ્યું હતું કે મોટા ભાગની પોર્ન વેબસાઈટ યુઝરના ડેટાને લીક કરતી હોય છે પછી ભલે તેને ઇન્કોંગનીતો મોડ માંથી બ્રાઉર કરવામાં આવ્યું હોય.

ઓનલાઈન પોર્ન જોવામાં આ સૌથી મોટું રિસ્ક હોઈ શકે છે

અને ગૂગલ ફેસબુક અને ઓરેકલ જેવી કંપનીઓને પહેલાથી જ ખબર છે કે તમે કઈ ટાઈપ ના પોર્નોગ્રાફિક કન્ટેન્ટને સામાન્ય રીતે જુઓ છો પરંતુ રસપ્રદ વાત એ છે કે તેઓ આ યુઝર ઇન્ફોર્મેશન નો ઉપયોગ કઈ રીતે કરે છે અને આખી બાબત વિષે જાણવા જેવી બધી જ બાબત અહીં નીચે જણાવવામાં આવી છે.

સામાન્ય રીતે યુઝર્સના આઈપી એડ્રેસ અને મોબાઇલ એપ્લિકેશન કલેક્ટ કરવામાં આવતા હોય છે.

કોઈપણ યુઝરને કોઈ ખાસ સોફ્ટવેરની મદદ લીધા વગર ક્યારેય પણ એ વાતની જાણ થઈ શકે નહીં કે આ પ્રકારની વેબસાઈટ ત્યારે તેમના ડેટાને ચોરી રહી છે.

રીસર્ચ દ્વારા એક ટ્રેકિંગ ટુ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનું નામ વેબે કરે છે.

રિસર્ચર્સ દ્વારા 22484 કરતાં પણ વધુ પોર્ન વેબસાઈટ ને આ ટૂલની મદદથી ટ્રેક કરવામાં આવી હતી અને તેના આધારે પરિણામ આપવામાં આવ્યું હતું.

આ રિસર્ચ કેવો દાવો કરી રહ્યું છે કે 93% પોર્નોગ્રાફિક વેબસાઇટ યુઝરના ડેટાને થર્ડ પાર્ટી સુધી લીક કરે છે જેની અંદર google અને ફેસબુક નો પણ સમાવેશ થાય છે.

Google અને તેની subsidiary પાસે પોર્નોગ્રાફિક વેબસાઇટ પર સૌથી વધુ ટ્રેકર્સ છે.

આ ડેટાનો ઉપયોગ કરી અને પર્સનાલિટી ટાઈપ બનાવી શકાય છે જેને કારણે માર્કેટિંગ પ્રોફાઇલ બનાવવામાં આવતી હોય છે.

અને બંને ફેસબુક અને ગૂગલ દ્વારા એ વાતની ના પાડવામાં આવી હતી કે તેઓ પોર્નોગ્રાફિક વેબસાઇટ નો ઉપયોગ જાહેરાત માટે કરતા નથી.

અને આ રિસર્ચ ની અંદર તેવું પણ જાણવામાં આવ્યું હતું કે મોટા ભાગની પોર્નોગ્રાફિક વેબસાઇટ a&z હોય છે જેને કારણે યૂઝર્સ ખૂબ જ સરળતાથી હેકિંગના શિકાર પણ થઇ શકે છે.

Best Mobiles in India

English summary
Watching Porn On Incognito Mode? Google Might Still Know About It

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X