Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં હવે મિત્રો સાથે જોઈ શકાશે ફિલ્મ, બસ આ ટ્રિક ફોલો કરો
લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ રોજેરોજ નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે, જેના કારણે યુઝર્સને આ એપ વાપરવાની મજા પડે છે. તાજેતરમાં જ વ્હોટ્સ એપ એક અપડેટ આપી છે, જેને કારણે યુઝર્સને વીડિયો કોલ્સ દરમિયાન સ્ક્રીન શેર કરવાની સાથે સાથે ઓડિયો શૅર કરવાનો ઓપ્શન પણ મળવા લાગ્યો છે. આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે વ્હોટ્સ એપ વીડિયો કોલ્સ દરમિયાન હવે મિત્રોની સાથે મળીને વીડિયોઝ કે મૂવીઝ જોઈ શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે આ ટ્રિક કેવી રીતે કામ કરે છે.
મેટાએ ગત વર્ષે ઓગસ્ટમાં વ્હોટ્સ એપમાં સ્ક્રીન શેરિંગ ફીચર આપ્યું હતું. આ ફીચરની મદદથી યુઝર્સ વીડિયો કોલ્સ દરમિયાન સ્માર્ટફોનની સ્ક્રીન શૅર કરી શકે છે. આ ફીચર ગૂગલ મીટ, માઈક્રોસોફ્ટ અને ઝૂમ જેવા પ્લેટફોર્મ્સ પર થતા સ્ક્રીન શેરિંગ ફીચરની જેમ જ કામ કરે છે. પરંતુ અત્યાર સુધી આ ફીચરની મદદથી માત્ર વીડિયો જ શૅર કરી શકાતો હતો, ઓડિયો નહીં.

હવે વ્હોટ્સ એપે આઈઓએસ યુઝર્સ માટે એક નવી અપડેટ લોન્ચ કરી છે, જેની મદદતી સ્ક્રીન શેરિંગ ફીચર દરમિયાન યુઝર્સ ઓડિયો પણ શૅ્ર કરી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો અત્યાર સુધી વીડિયોકોલ દરમિયાન સામેના વ્યક્તિને સ્ક્રીન પર માત્ર વીડિયો જ દેખાતો હતો, હવે નવા ફીચરની મદદથી ઓડિયો પણ સંભળાશે
વ્હોટ્સ એપની મદદતી મિત્રો સાતે વીડિયોઝ, રીલ્સ અને મૂવીઝ જોવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
1) સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો.
2) હવે તમારે જેની સાથે ફિલ્મ કે વીડિયોઝ જોવા છે, તેને વીડિયો કોલ કરો.
3) હવે નીચે દેખાતા ઓપ્શન્સમાંથી સ્ક્રીન કાસ્ટિંગ આઈકન પર ટેપ કરો અને જરૂરી પરમિશન્સ આપો.
4) હ વે તમારા મિત્રોને પણ તમારી સ્ક્રીન દેખાવા લાગશે.
4) બાદમાં સરળતાથી વીડિયો પ્લે કરી શકો છો, જે તમે જોવા ઈચ્છો છો.
5) પરમિશન વખતે તમે ઓડિયો શેરિંગની પરમિશન પણ આપી હશે. જેને કારણે તમારા મિત્રો અવાજ પણ સાંભળી શક્શે.
6) તમે આ ફીચરનો ઉપયોગ વૉચ પાર્ટી માટે કરી શકો છો, અથવા તો ગ્રુપ વીડિયો કોલ્સમાં મિત્રો સાથે બેસીને વીડિયોઝ જોવાની મજા લઈ શકો છો.
જો તમને હજી સુધી આ ફીચર નથી મળ્યું, તો વ્હોટ્સ એપને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications