Just In
- 678 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 679 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોડાફોન ના 3જીબી અને 3જીબી ના પ્લાન હવે આખા ઇન્ડિયા માં ઉપલબ્ધ છે
વોડાફોને પોતાના ઇન્ડિયા ના ગ્રાહકો માટે 2 નવા પ્રીપેડ પ્લાન ને લોન્ચ કર્યા છે. જેની કિંમત રૂ. 511 અને રૂ. 569 રાખવા માં આવી છે, આ પ્લાન ને સૌથી પહેલા અમુક રાજ્યો ની અંદર જ મેં મહિના માં લોન્ચ કરવા માં આવ્યા હતા જેની અંદર મહારાષ્ટ્ર અને ગોવા (મુંબઈ સિવાય), ગુજરાત, અને કેરળ, નો સમાવેશ થતો હતો પરંતુ હવે આ પ્લાન આખા ઇન્ડિયા માં બધા માટે ઉપલબ્ધ છે.

રૂ. 511 પ્રિપેઇડ વોડાફોન પ્લાન
આ પ્લાન 84 દિવસ ની વેલિડિટી સાથે આવે છે અને દરરોજ ના 2જીબી 4જી અથવા 3જી આપે છે, આ પ્લાન માં કુલ ડેટા તમને 168જીબી નો આપવા માં આવે છે, અને આ પ્લાન માં અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ નો પણ સમાવેશ થઇ જાય છે, અને વેલિડિટી સુધી તમને દરરોજ ના 100 એસએમએસ ની અનુમતિ પણ આપે છે.
રૂ. 569 પ્રિપેઇડ વોડાફોન પ્લાન
આ પ્લાન ની વેલિડિટી પણ 84 દિવસ જ છે પરંતુ તેની અંદર તમને દરરોજ નું 3જીબી 4જી અથવા 3જી ડેટા આપવા માં આવે છે, અને આ પ્લાન ની અંદર કુલ તમને 252જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન માં અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ નો પણ સમાવેશ થઇ જાય છે, અને વેલિડિટી સુધી તમને દરરોજ ના 100 એસએમએસ ની અનુમતિ પણ આપે છે.
આ પ્લાન ની સ્પર્ધા માં રિલાયન્સ જીઓ રૂ. 448 માં દરરોજ ના 2જીબી ડેટા આપી રહ્યું છે, અને સાથે સાથે અનલિમિટેડ કોલિંગ ના લાભો પણ આપે છે, અને જે લોકો ને દરરોજ ના 3જીબી દત્ત જોઈતો હોઈ તેમના માટે જીઓ ની અંદર 3 મહિના માટે કોઈ પ્લાન નથી તેના માટે તમારે રૂ. 299 માં 28 દિવસ ની વેલિડિટી વાળા પ્લાન ને કરાવવા ની જરૂર પડે છે. અને તેની સામે યુઝર્સ 28 દિવસ ની વેલિડિટી સાથે કુલ 112જીબી ડેટા જેમાં દરરોજ ની 4જીબી ની FUP લિમિટ આપવા માં આવે છે, તે તમને મળી શકે છે જેની કિંમત રૂ. 509 છે.
થોડા સમય પહેલા જ જીઓ એ દિવાળી ઓફર માં પોતાના ગ્રાહકો માટે 100% કેશબેક ની ઓફર આપી છે, અને આ ઓફર અનુસાર ગ્રાહકો ને દરેક રૂ. 149 થી ઉપર ના રિચાર્જ પર 100% કેશબેક આપવા માં આવશે. અને આ 100% કેશબેક કૂપન્સ ના ફોર્મ માં આપવા માં આવશે. અને આ કૂપન્સ માય જીઓ એપ ની અંદર માય કૂપન્સ માં આવશે. અને આ ઓફર જુના તેમ જ નવા બધા જ ગ્રાહકો માટે છે. અને આ ઓફર ની અંદર જે કૂપન્સ આપવા માં આવ્યા છે તે 31 ડિસેમ્બર પહેલા રીડીમ કરવા પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
