Just In
વોડાફોન યુઝર્સ કઈ રીતે રૂ. 2500 નું કેશબેક મેળવી શકે છે
વોડાફોન યુઝર્સ માટે એક સારા સમાચાર છે, આ ટેલિકોમ કંપની દ્વારા પેટીએમ સાથે ભાગીદારી કરવા માં આવી છે જેની અંદર તેઓ યુઝર્સ ને બિલ ના પેમેન્ટ કરવા પર રૂ. 2500 સુધી કેશબેક ઓફર કરી રહ્યા છે. અને માત્ર બિલ પેમેન્ટ જ નહીં પરંતુ મોબાઈલ રિચાર્જ કરવા પર પણ કેશબેક ઓફર કરવા માં આવી રહ્યા છે. અને આ ઓફર ને બધા જ નવા ને જુના ગ્રાહકો માટે લાગુ કરવા માં આવેલ છે.

અને પેટીએમ ના જણાવ્યા અનુસાર યુઝર્સ ને મોબાઈલ રિચાર્જ પર ઉર. 15 નું કેશબેક આપવા માં આવશે. અને બાકી ના રૂ. 2485 માટે યુઝર્સ ને પેટીએમ મુવી, ફ્લૅટ, બસ પેટીમા વાઉચર આપવા માં આવી શકે છે. અને આ ઓફર નો લાભ લેવા માટે યુઝર્સે ઓછા માં ઓછું રૂ. 149 નું રિચાર્જ કરાવવા નું રહેશે. અને પેટીએમ દ્વારા તે પણ જણાવવા માં આવ્યું હતું કે આ એક લિમિટેડ ટાઈમ ઓફર છે.
અને આ ઓફર નો લાભ લેવા માટે નવા પેટીએમ યુઝર્સ એ પેમેન્ટ કરતી વખતે VODANEW250 પ્રોમો કોડ નો ઉપીયોગ કરવા નો રહેશે. જયારે બીજી તરફ પેટીએમ ના જે પેહલા થી જ યુઝર્સ છે તેમણે આ ઓફર નો લાભ લેવા માટે VODA2500 પ્રોમો કોડ નાખવા નો રહેશે. અને જો તમારા નસીબ સારા હશે તો પેટીએમ દ્વારા 24 કલ્લાક ની અંદર તમને રીવોર્ડ મોકલી દેવા માં આવશે.
થોડા સમય પેહલા જ વોડાફોન દ્વારા રૂ. 499 ના પ્રીપેડ પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યો હતો. અને આ પ્લાન ની નાદર વોડાફોન દ્વારા યુઝર્સ ને દરરોજ ના 1.5જીબી ડેટા અને 100એસએમએસ આપવા માં આવે છે અને સાથે સાથે અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ યુઝર્સ ને આ પ્લાન ની સાથે ઝી5 નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર તમે ક્યાં સર્કલ માં આવો છો તેના અનુસાર 60 થી 70 દિવસ ની વેલિડિટી પણ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470